________________
નવ તત્વ.
11’
છે. છેદો પસ્થાપનીય–ગણાધિપે આપેલા પાંચ મહાવ્રત પાળવાં તે. ૩ પરિહાર વિશુદ્ધિ-નવ સાધુઓ ૧૮ માસ ગ૭થી નિકળી:સિદ્ધાંત મુજબ તપ કરે છે. ૪ સમ સંપરાય એ નામના ૧૦ મે ગુણસ્થાનકે ગયેલા સાધુનું ચારિત્ર 1. ૫ સર્વ કષાયને સર્વથા નાશ થતાં સાધુઓનું જે ચારિત્ર તે તથાખ્યાત ચારિત્ર (તે, કેવલને હોય છે ).
() નિશ. જે વડે કર્મ, દેશ થકી વિશેષ ક્ષય પામે તે “નિર્જર” નિર્જરાના ૧ર ભેદ છે, તેમાંના ૬ બાહ્ય ને અત્યંતર તપ છે.
૧ અનશન–આહારને ત્યાગ (ચોથ, છઠ એ “વર ને જાવજીવ અનશન તે ધાવસ્કથિક'). ૨ ઉણોદરી–એક બે ત્રણ વગેરે કોળીઆ ઓછા જમવું તે. ૩ વૃત્તિ સંક્ષેપ-નિયમ ધારવા (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અમુક વસ્તુને નિયમ–અભિગ્રહ કરે તે). ૪ રસ ત્યાગ—રસ એટલે વિયન ત્યાગ કરે છે. ૫ કાય કલેશ–લચ વગેરે કષ્ટ સહન કરવાં તે. ૬ સલીનતા–ઈદ્રિય કપાય નિવારણ, યોગ નિવારણ, ને સ્ત્રી-પંક-પશું આદિથી રહિત એવા ઉપાશ્રયમાં રહેવું તે, એમ ૪ પ્રકારની સંસીનતા.
એ છ બાહ્ય તપ છે. હવે અત્યંતરે તપના ભેદ –
૧ પ્રાયશ્ચિત. (લાગેલાં પાપ ગુરૂની આગળ કહી તપાદિ આચરે તે). ૨ વિનય. ૩ વૈયાવચ્ચ (સાધુ, તપસ્વી, દુઃખી એવા પુરૂષોને અન્ન પાન લાવી આપવાં તથા વિશ્રામ આપવો તે). ૪ સ્વાધ્યાય (વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા એ પાંચ પ્રકારે). પ ધ્યાન ( આર્ત-રૌદ્ર ધ્યાન છોડી ધર્મશુલ ધ્યાન સ્વીકારવું તે.) ૬ ઉત્સર્ગ-ક્રોધત્યાગ તે ભાવ ઉસગ; અને દેહ, ઉપાધિ, ને બુક્તિને ત્યાગ કરવો તે દ્રવ્ય ઉત્સર્ગ
(૮) વંધ તત્વ. જે વડે જીવની સાથે લાગેલા કર્મને સંબંધ થાય છે તે “બંધ” કહેવાય. | હેના ચાર ભેદ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ. કમને સ્વભાવ તે પ્રકૃતિ ( સ્વભાવ=પરિણામ છે. કર્મના કાળને નિશ્ચય તે સ્થિતિ ( કાળ પરિમાણ ) કમને રસ તે અનુભાગ (રસ એટલે કે હેમાં જે