________________
નવ તત્વ. વિધારવા ફડવાથી જે લાગે તે વૈદારિણિકી. ૧૯, શુન્યચિત્ત વસ્તુગ્રહણ કરવાથી અનાભોગિકી. ૨૦ લોકપરક વિરૂદ્ધ આચરણ કરવાથી જે લાગે તે અવકાંક્ષ પ્રત્યાયિકી. ૨૧ મન, વચન, કાયાના વેગનું અગ્ય પ્રણિધાન કરવાથી જે લાગે તે પ્રાયોગિકી. રર આઠ કર્મના સમુદાયથી જે લાગે તે સામુદાયિકી. ૨૩ માયા, લોભ આશ્રય લાગે તે પ્રેમિકી. ૨૪ ક્રોધ-માનના આશ્રય લાગે તે દેષિક. ૫ કેવળીને માત્ર કાયાના વેગથી લાગે તે પર્યાપથિકી.
(૬) સંવર તાવ. સંવર = જેનાથી આવતાં કમ અટકે છે. “આશ્રષિા : સંરઃ
સંવરના પ૭ ભેદ છે. પાંચસમિતિ, ત્રણ ગુણિ, બાવીશ પરિસહ, દસ પ્રકારના યતિ ધર્મ, બાર ભાવના ને પાંચ પ્રકારનું ચારિત્રઃ એ પછ ભેદ.
શ્રી વીતરાગે ફરમાવ્યા મુજબ સમ્યક પ્રકારે વર્તવું તે સમિતિ
પાંચ સમિતિ–ઈર્યાસમિતિ (ઈને ચાલવું તે) ૨ ભાષાસમિતિ ( નિરવધ બેલવું તે); ૩ એષણ (નિર્દોષ આહાર–પાણી લેવાં તે); ૪ આદાન નિક્ષેપણું (પાટ પાટલાદિ પ્રમાજીને મૂકવાં તે ); ૫ પરિષ્ટાપનિકા (સદોવાદિ વસ્તુને પરઠી આવવી તે નિર્જીવ સ્થાને પરઠવવી.).
ત્રણ ગુપ્રિમનો ગુપ્તિ (કલ્પના તજી, સમતા સજી, મનના સર્વ દ્રવ્યોનો વિરોધ કરે તે; વચનગુણિ (મુનિવૃત લેવું અથવા બલવાને - નિયમ કરવો તે ); કાયગુપ્તિ (ઉપસર્ગથી ચલીત થવું નહિ અથવા સર્વથા શરીરની ચેષ્ટાને ત્યાગ કરે તે.)
બાવીસ પરિસહ-સુધા પરિસહ, પિપાસા (તુષા) પરિસહ, શીત (દંડ), ઉષ્ણ, ડાંસ, વસ્ત્રાદિ ફાટયાં ટૂટયાં કે મલીન મળે તે, આહાર કે સ્થાનક સારા ન મળે તે સહવું, સ્ત્રી પરિસહ (સ્ત્રીના અલંકાર કે વચનથી ચિત્તમાં ક્ષોભ ન થવા દે તે), ચર્યા પરિસહ (વિહાર સંબંધી પરિસહ), નૈષિધિથી પરિસહ (કાયોત્સર્ગ કે સ્મશાનાદિમાં ઉપસર્ગ થાય તે પણ ડગવું નહિ); શવ્યા પરિસહ, આક્રોશ પરિસહ (અજ્ઞાની કે ખરાબ વચન કહે તે સહવા),