________________
નહિતેચ્છુ. ચાર કષાય, તે દરેકના અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એમ ચાર ભેદ થાય છે, એટલે કષાયના ૧૬ કુલ ભેદ થયા; હવે ઇ નેિ કષાય” હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ છે કે પુરુષ વે, સ્ત્રીવેદ, નપુંસક વેદ, એ ત્રણ વેદ મળી ૯. કુલ ૨૫).
(૫) શૌશવ તત્વ. આશ્રવ નાવડે માં પાપ આવે છે તે. (પાપ આવવાના રસ્તા તે નાળાં–ગરનાળાં, ને આશ્રવ તે તલાવ, તે દષ્ટાંતે સમજી લેવું). “જુમાસુમ
આશ્રવતત્વને ૪ર ભેદ છે, જ કષાય, ૫ ઈદ્રિયો મોકળી મૂકવી તે, ૫ અવત (૧૮ પાપ-સ્થાનમાંના પહેલા પાંચ), ૩ ટેગ એમ ૧૭ થયા ને બાકીની ૨૫ યિારૂપ આશ્રવ નીચે મુજબ –
૧ શરીરને થના વગર પ્રવર્તાવવું તે કાયિકી ક્રિયા. ૨ કોઈન વધ માટે તરવાર વગેરે અધિકારણથી લાગે તે અધિકરણિકી. ૩ અવાજીવ ઉપર હેપ કરવાથી લાગે તે પ્રાદેશિકી. ૪ ક્રોધથી પિતાને ને બીજાને દુઃખ ઉપજાવે તે પરિતાપનિકી. ૫ જીવના પ્રાણને નુકસાન કરવાથી લાગે તે પ્રાણતિપાતિકા. ૬ ખેતી વગેરેના આરંભથી જે લાગે તે આરંભિકી. ૭ ધાન્યાદિનો સંગ્રહ કરી મમતા કરવાથી લાગે તે પારિગ્રાફિકી. ૮ કપટ કરી બીજાને છેતરવાથી જે લાગે તે માયાપ્રત્યચિકી. ૮ ભગવંતના વચનથી ઉલટા દર્શનથી જે લાગે તે મિથ્યાદર્શન પ્રત્યચિકી. ૧૦ પ્રત્યાખ્યાન નહિ કરવાથી લાગે તે રાવી–અપ્રત્યાખ્યાનિકી. ૧૧ કેતુકથી દષ્ટી કરવાથી જે લાગે તે દટિકી. ૧૨ કેમળ વસ્તુપર હસ્તસ્પર્શ કરવામાં ખુબ આનંદ માનવાથી લાગે તે સ્યુટિકી. ૧૩ જીવાજીવ આદિ આશરે કર્મબંધ થવાથી જે લાગે તે પ્રાતિયકી. ૧૪ તેલ, ઘીનાં પાત્રો ઉઘાડાં રાખવાથી અથવા પિતાની સંપદાની પસંસામાં હાઈ લેવાથી સામતેપતિપાતિકી. ૧૫ રાજાજ્ઞાથી યંત્રશસ્ત્રના અતિઆકર્ષણથી લાગે તે શસ્ત્રિકી. ૧૬ જીવ કે અજીવવડે સસલા વગેરેને ભારતમાં જે લાગે તે સ્વસ્તિકી. ૧૭ છવાજીવને ઇચ્છાવડે પરૂપણું કરવાથી લાગે તે આજ્ઞાનિકી (જવાજીવને ઇચ્છા વડે લાવવાથી લાગે તે આયનિકી.) ૧૮ જીવાવને