SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ નવ તવ. પાપ ૮૨ પ્રકારે ભાગવવામાં આવે છે. ૧ મતિ જ્ઞાનાવરણીય ( મતિ જ્ઞાનને આવરણ હોવાથી મતિ જ્ઞાન ન થાય તે ), ૨ શ્રુત ( શાસ્ત્ર ) જ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મનઃવ જ્ઞાનાવરણીય, ૫ કેવળજ્ઞાનાવરણીય, ૬ દાનાંતરાય ( દોલત અને પાત્ર મળ્યા છતાં તથા દાનનું ફળ જાણ્યા છતાં દાન આપી શકાય નહિ તે), ૭ લાભાંતરાય, ૮ ભાગાંતરાય, ૯ ઉપભાગાંતરાય, ૧૦ વીર્યંતરાય, (જુવાન અને આરાગ્ય હતાં ખૂળહીનતા થાય તે ), ૧૧ ચક્ષદર્શનાવરણીય. (નેત્રનું દર્શન -છાદિત થાય તે ), ૧૨ અચક્ષુદર્શનાવરણીય. ( ચક્ષુ સિવાયની બીજી ઇંદ્રિયોનું આવરણુ ), ૧૩ અવધિદર્શનાવરણીય, ૧૪ કેવલદર્શનાવણુ, ૧૫ નિદ્રા ( સુખેથી જાગી શકાય તે ), ૧૬ નિદ્રા નિદ્રા (દુ:ખેથી નગી શકાય ), ૧૭ પ્રચલા ( ઉભા અથવા મેઢા જે નિદ્રા આવે તે), ૧૯ ત્યાનહિ ( દિવસે ચિંતવેલું કામ રાતે કરી આવે તે અવાસુદેવનું ખળ આવે તે નરકગામી નિદ્રા ), ૨૦ નીચ ગેાત્ર, ૨૧ અશાતાવેદનીય (દુ:ખની પર ંપરા, નારકી તિ ́ચને હોય છે) ૨૨ મિથ્યાત્વ (દેવ-ગુરૂ તથા ધર્માં સંબધી ગેરસમજ), ૨૩. સ્થાવરનામ ક. ૨૪ મ. ૨૫ અપર્યાસિ. . ૨૬ સાધારણું. ૨૭ અસ્થિર. ૨૮ અશુભ, ૨૯ દુગ. ૩૦ દુઃસ્વર. ૩૧ અનાદેય. ૩૨ અયશ. ૩૩ નરકત. ૩૪ નરકાનુપ્રુથ્વી. ૩૫ નરકનું આયુષ્ય. ૩૬ તિર્યંચની ગતિ. ૩૭ તિર્યંચાનુપુથ્વી'. ૩૮ એકેદ્રિય પશુ. ૩૯ એ ઋષિપણું. ૪” તે ક્રિયપણું, ૪૧ ચકરી'ક્રિયપણું, ૪૨ અશુભવિહાયાગત ૪૩ ઉપદ્યાતનામકર્મ. ( કંઠમાળ, પડ′′ભ વગેરેથી શરીરના અવયવ હણાય છે જે કર્મથી તે ). ` ૪૨ અશુભ વ. ૪૩ અશુભ ગધ. ૪૪ અશુભ રસ. ૪૫ અશુભ સ્પર્શી. ૪૬ ઋષભનારાય સંધેણુ, (અસ્થિના સાંધામાં બંને તરફ મટબધ હોય). ૪૮ અનારાચ ( એક તરફ મટબંધ ને બીજી તરફ ખાલી હાય ). ૪૯ કીલિકાસંધેણુ ( જ્હાં માત્ર હાડકાં ખીલીના ખધથી રહ્યા હાય ). ૫૦ સેવા (જીંદા જીંદા હાડકાં પરસ્પર લગ્ન થાય તે જેની સેવા તેલ ચાળવા વગેરેથી કરવી પડે તે. ) ૫૧ ન્યગ્રેાધપરિમંડળ સટાણુ ( નાભિની ઉપરના ભાગ સારા તે નીચેના હીન હોય ). પર. સાદિ સંસ્થાન ( ન્યત્રેાધથી ઉલટું) ૫૩ કુબ્જ (છાતી તથા ઉદરહીન હાય ને બાકીના ભાગ પ્રમાણયુક્ત હાય). ૫૪ વામન ( કુબ્જથી ઉલટું ). ૫૫ હુંડ સટાણુ (શરીરના બધા અવયવ અશુભ હોય તે). પ૬ કષાય પચવીશ ( ક્રોધ, માન, માયા ને લાભ એ
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy