SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનહિતેચ્છુ. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्माऽमृतङ्गमय ॥ અસમાંથી મ્હને સતમાં દારી જાએ. અધકારમાંથી મ્હને પ્રકારામાં ઢારી જાએ. મૃત્યુમાંથી મ્હને અમરત્વમાં દારી જાઆ. મારું મ. આ લેખમાંના શબ્દો આ લખનારના નથી. જે મહાન ગુરૂએ ને શીખવ્યું છે તે ગુરૂના આ શબ્દો છે. એમની મદદ સિવાય હું કાંઇ કરી શક્યા નહત; એમની મદદથીજ મ્હે સતના ભાગે પગ મૂક્યા છે. હમને પણ એજ સતના માર્ગમાં દાખલ થવાની ઇચ્છા છે. તેથી જે શબ્દો તે મહાન ગુરૂએ મ્હને સંભળાવ્યા છે તે જ શબ્દો હંમ પણ મદદગાર થઇ પડશે,માત્ર હમે તે શબ્દોને શિર પર મ્હાડાવી અમલ કરશે! તા. આ શબ્દો સાચા છે અને આ શબ્દ! સુંદર છે એમ કહ્યું એટલેથી કાંઇ બસ થતુ ં નથી. જે માણસને વિજય જ મેળવવાની સચ્છા હોય તેણે તે એ શબ્દો પ્રમાણે વર્તવુ' બેઇએ—આચરણ બરાબર એ કથન મુજબ જ કરવુ જોઇએ. ભૂખથી રીખાતા માણસ અન્ન તરફ જોયાં કરે અને ‘ અન્ન ઉત્તમ છે' એમ કહ્યાં કરે એથી કાંઇ હેની ભૂખ ભાખશે નહિ. એણે એ અન્નમાં પેાતાનેા હાથ નાખવા જોઇએ અને માવા માંડવું જોઇએ. ખરાખર એવી જ રીતે, મહાન ગુરૂના શબ્દો સાંભળવા એ કાંઇ પુરતું નથી; હમારે હેમના દરેક શબ્દ પર લક્ષ આપવું જે ઇએ, એમણે આપેલી દરેક સૂચના ધ્યાનમાં લેવી જોઇએ અને એમનાં કથન મુજબ વર્તવુ જોઇએ. જો કે!' એક સૂચના ધ્યાનમાં ન લેવાય, જો કાઇ એક શબ્દ પર લક્ષ ન અપાય, તે તે સૂચના અને તે શબ્દ હમેશને માટે હાથમાંથી ગયે સમજવેા; કારણકે મહાન ગુરૂ બે વાર ખાલવાની ફુરસદ ધરાવતા નથી.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy