________________
૪
જેનહિતે. સંબંધ વગરને–છૂટ અણુ કે જે પ્રદેશ બનવાના કારણરૂપ છે હેને પરમાણુ (Atom) કહે છે. પુદ્ગલના “સ્કધને માટે એમ સમજવાનું * છે કે, દેશથી મોટા ભાગ તે અંધ.
(૫) જુના પરમાણુને નવા તથા નવાને જૂના કરવાનો જેને સ્વભાવ છે હેને “કાલ' (Time) કહે છે. હેને વ્યાવહારિક આધાર સૂર્યાદિની ગતિ ઉપર ને તે સિવાય પદાર્થોનું રૂપાંતર કરનારી થતી ક્રિયા ઉપર જાણી લે. *
(૩) પુષ્ય તાવ. જે શુભપ્રકૃતિ કર્મથી છવને સુખ મળે છે હેને પુણ્ય કહેવાય છે. નવ રીતે પુણ્ય બંધાય છે. સાધુ, દીનજન, અભ્યાગત વગેરેને અન્નદાન દેવાથી જે પુણ્ય બંધાય છે તે અન્નપુણ કહેવાય છે. પાણી દેવું તે પાણપુણ્ય, સ્થાન દેવું તે થેણ (અથવા લયણ) પુષ્ય, પાટપાગરણ દેવું તે સેણુપુષ્ય, વસ્ત્ર દેવાં તે વત્યપુણ્ય, એ પાંચનું દાન દેવું. મને કરી શુભ સંકલ્પ કરવા તે “મનપુણ્ય, વચનથી સ્તુત્ય વસ્તુની સ્તુતિ કરવી તે “વચનપુણ્ય, કાયાવડે સેવા કરવી તે કાયાપુણ્ય તથા મસ્તક હસ્તાદિકથી નમસ્કાર કરવા તે નમસ્કાર પુણ્ય કહેવાય છે.
પુણ્યનાં શુભ ફળ નીચે જણાવ્યા પ્રમાણે સર ભેદે ભગવાય છે
(૧) સુખ આપે તે શાતા વેદનીય. (૨) ઉચ્ચગેગ (લોકમાન્ય સ્થાનમાં જન્મ થાય તે.) (૩) મનુષ્યની ગતિ (સ્થિતિ ) મળે. (') મનુષ્યની આનુપૂØ મળે (મનુષ્યગતિનું આયુષ્ય બાંધ્યા છતાં બીજી તરફ દેરાતા જીવને નાથ ઘાલેલા બળદની પેઠે મનુષ્ય ગતિમાં રસીધે રસ્તે ખેંચી લાવનારી શક્તિ કે સાધન છે.) (૫) દેવતાની ગતિ. (૬) દેવતા
* કાળ, પીળ, નીલે, ઘેળે તથા રાત એ પાંચ રંગ, સુગં. (સુરભિ) ને દુર્ગધ (અસુરભિ) એ બે ગંધ; તીખો, કડવો, ખાટ, કસચલે ને મિઠો એ પાંચ રસ, હળ, ભારે, સુંવાળો, બરછટ, લુ, ચોપડે, ટાઢા ને ઉને એ આઠ સ્પર્શ, વાટલે, ગોળ, વંસ, ચેરસ ને દીર્ઘ રો પાંચ સરથાન; આ સર્વે પણ અજીવના ભેદ છે. જીવથી પરમાણુ (અજીવ )
અનંતગુણા છે; એ અનંત પરમાણુઓ સમયે સમયે શરીરમાં ભળે છે ને વિખરાય છે.