________________
નવ તત્વ. અછવના ૧૪ ભેદ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય ને કાલ એ પાંચ મુખ્ય છે. પદ્રવ્યમાંના એ પાંચ દ્રવ્ય છે. (આ પાંચ અને છ દ્રવ્ય જીવ Life મળીને જગતની જોગવાઈ જામેલી છે.) હેમાં પહેલા ત્રણને દરેકના સ્કંધ, દેશ, પ્રદેશ મળી કુલ નવ ભેદ થયા. હેમાં પુણલાસ્તિકાયના ધ, દેશ, પ્રદેશ તથા પરમાણુ ઉમેરતાં ૧૩ થયા; હેમાં (અદ્ધાસમય) કાળ ઉમેરતાં કુલ ૧૪ થયા.
અસ્તિકાય એટલે પ્રદેશને સમૂહ-જો. .
(૧) હાલવું ચાલવું–ગતિ કરવી એ ધર્માસ્તિકાય” (Motion?)ને આવભાવ છે. જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં જે અપેક્ષા કારણ તે ધર્માસ્તિકાય. ઘડે બનાવવામાં પૃથ્વી અને આકાશ એ અપેક્ષા કારણ (ઉદાસીન ભાવે મદદ કરનારાં સાધનો) છે. માછલાંને ચલન-વલન કરવામાં સહાયકારક જલ. એ ધર્માસ્તિકાયનું દષ્ટાંત છે.
લેમાં જે ધર્માસ્તિકાય છે તે સર્વ હે “સ્ક કહેવાય છે. કાંઈક ઓછા ભાગ તે “દેશ કહેવાય છે; ધર્માસ્તિકાયનો ભાગ ન પડી શકે તે (અવિભાજ્ય) ભાગ તે હેને પ્રદેશ કહેવાય છે. અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય ને પુદગલાસ્તિકાયના સ્કંધ, દેશ તથા પ્રદેશ એ રીતે સમજી લેવા.
(૨) “અધર્માસ્તિકાયને સ્વભાવ સ્થિર રાખવાને છે.(Attraction?) જે ચીજ જીવ–પુદ્ગલને સ્થિતિ કરવાનું અપેક્ષા કારણ છે તે અધર્માસ્તિકાય તે, જેમ રસ્તે ચાલતા વટેમાર્ગુને ઝાડની છાયા અથવા પૃથ્વી વિસામાનું કારણ છે, એ દષ્ટાંતે સમજવું.
(૩) છવપુલને જે અવકાશ તે “આકાશાસ્તિકાય.” ખીલો મારીએ છીએ તે ભીંતમાં અવકાશ હોવાથી પિશી જાય છે વગેરે દષ્ટાંતે આકાશ દ્રવ્ય (Space) જાણું લેવું. ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય, આકાશના જેટલા પ્રદેશમાં છે હેને કાકાશ” કહે છે તથા બાકીનાને અલકાકાશ કહે,
(૪) જે દ્રવ્યનો સડવાને, પડવાનો કે બદલાવાને સ્વભાવ છે હેને પુલાસ્તિકાય” (Matter) કહે છે. હેના સ્કંધ, દેશ તથા પ્રદેશ, ધમસ્તિકાય મુજબ જાણું લેવા. એ ત્રણ ઉપરાંત વળી પુગલને ૪ થે ભેદ પરમાણુ (Atom) છે. તે વિષે એમ સમજવાનું છે કે, ઘણે ઝીણો