SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ રાહકેને મેકલાઈ ચુકેલી ૬ અમૂલ્ય ભેટો! અને હજી મેકલવાની બીજી ૬ ભેટ ! “જેનસમાચાર” અઠવાડીક પત્રના ગ્રાહકોને ૧૪૧૧ ની સાલમાં * ૧૨ પુસ્તક ભેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાંનાં ૬ તે બે સની અંદર જ મોકલાઈ ચૂક્યાં છે. આ ઉપરાંત રૂ. ૨ કિમતનું “દશ વિકાલિક સત્ર' તથા “ કબીરનાં આધ્યાત્મીક પદો ” વગેરે ૯ બીજાં પુસ્તકો છપાય છે તે પણ નેટ તરીકે આપવામાં આવનાર છે. વાર્ષિક મૂલ્ય રૂ. ૩)-૧૨ ભેટના પિષ્ટ જ ખર્ચ વગેરે બદલ ૦-૭-o પત્રવ્યવહાર–મેનેજર, જેનસમાચાર, પાંચકુવા–અમદાવાદ, તાવની રામબાણ દવા. રૂ. ૧૦૦ ) ના ઈનામવાળી. 'કોઈ પણ જાતનો તાવ એટલે દાડો, એકાંતરી, ચોથીએ, ઉનો, ર દીઓ ને ચાલો જમાનાના નવી નવી જાતના ઉડતા તાવો અમારી દાથી ન ઉતરે તે લીધેલા પૈસા પાછા આપીશું. કોઈ શખ્સ એમ સાબીત કો આપશે, કે વૈદ શા. ગીરધરલાલ કહાનજીની દવાથી ચોથી ઓ તાવ ને ગમે તો તેને રૂ. ૧૦૦) ઇનામ આપીશું. આ દવા તાવ હોય છે તે વખત લેવાથી તાવ ઉતરી જાય છે અને ઉતર્યા પછી લેવાથી તાવ આવો નથી અને શક્તિ આપે છે. ગળી ૪૨ ની ડબી નંગ ૧ નો રૂ. ૧) . અમારી ઉપરની તાવની દવા પ્લેગ (મરકી) ને માટે અકસીર નીવડી ચુકી છે. માટે હેગવાળા ગામમાં જે સખસને મરકીની બચવું હોય તેમને મારી ઉપરની તાવની દવા વાપરવા ભલામણ છે. દર શક્તિસજીવન” નામની અમારી દવા તન્દુરસ્તી સુધારવા માટે - ર થી પહેલા નંબરની છે. અજમાવીને ખાત્રી કરે. ૭૫ ગોળીની ડબીના ૨. સા બીજી પણ તમામ દવાઓ અમારે ત્યાં મળે છે. વૈદ્ય શા. ગીરધરલાલ કહાનજી–ધેળકા (અમદાવાદ)
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy