________________
-
કાઈ પણ જાતની દવા સિવાય. ' માત્ર ભાવના-બળથી દરદ અને દુખ મટાડવાની વિદ્યા
આ નામને લેખ આવતા અંકથી શરૂ થશે અને તે ઘણ માસ સુધી ચાલશે. હેમાં આ લેક તેમજ પરલેકના હિતના ઘણા મુદ્દા જાણવા મળશે.
ખપ વગરનો હીરે બદામને ! - ખરી જ વાત છે કે જે ચીજનો આપણને ખપ નથી હોતો તે ચીડ " હીરા જેવા કીમતી હોય તે પણ બદામ જેવી આપણને લાગે છે, અડે બદામ સાટે પણ આપણે તે લેવાની હા કહેતા નથી. હારે હીરાને. પારખનાર ઝવેરી આવે છે ત્યારે લાખ સોના મહેર અપીને ઉપાડી જાય ..
અમૂલ્ય એવાં કેટલાંક પુરતો હમણાં હમને બદામની કિમતે અપા ! છે તે છતાં હમને હેની ગરજ જ નથી, ખપ જ નથી, એટલે પછી ૪ કામનું ? જ્ઞાનના શેખ વગર, જ્ઞાનની કિમત જાણ્યા વગર, પુસ્તક ખર્ચને અડસટ્ટો જાણ્યા વગર, હમે આ નીચેનાં પુસ્તક કેમ છે ? માટે એકવાર તે દરેક જાતના પુરાકની માત્ર એકેક પ્રત ખરીદીને વાર છે. જુઓ અને પછી હેની ૧૦૦–૨૦૦ પ્રતેનું ખર્ચ કેટલું થાય એ કોઈ પૂછી ખાત્રી કરો. પછી જે હમને ખાત્રી થાય કે પડતર કિમતથી પ! ઓછી કિંમતે એ બુકો (માત્ર જ્ઞાનના પ્રચારના હેતુથી ) આપવામાં આ છે તે લહાણી પ્રભાવના માટે એ બુકો મંગાવી લેજે. પુત્રજન્મ, કાર - રસ્થાનકમાં કહાણી એ વગેરે પ્રસંગે આ પુસ્તકની લહાણી ઘેરઘેર કરાય * ઘણુંજ કલ્યાણકારી, ઉપકારી અને આબરૂ વધારનાર કામ છે.
સંસારમાં સુખ કયા છે? ભાગ ૧ -'' ૧૨૫ પ્રતના રૂા. 11) સુદર્શન, ભાગ ૧ લે” ૧૦૦ પ્રતના રૂ. છે.
સાત સૂત્રોને તરજુમે. ૧૦૦ પ્રતના રૂા. ૨૫), | (એક, બે, નહીં, પણ ૭ સત્રો આવી રીતે માત્ર ચાર આના
મળે છે એ વાત શું આશ્ચર્ય રૂપ નથી કે ? પણ વાંચવાની ગજ કે સાન ફેલાવવાના પરમાર્થની ગરજ વગર ગમે તેવું મફત મળતું ઉત્તર પુસ્તક પણ નકામું જ છે. ) ઇચ્છા થાય તો તાકીદે લખો:–
| મેનેજર “જૈનસમાચાર ” પાંચકુવા–અમદાવાદ,