________________
F
અંગ દેશની ચંપા નામે નગરીના દાધવાહન રાજાની રાણી પદ્માવાતે ગર્ભ રહેવાથી એક દિવસ એવા દાહઃ ઉત્પન્ન થયા કે હું રાજાના પેણાક પહેરી હાથી ઉપર બેસી રાજા પાસે છત્ર ધરાવી ક્રીડા કરવા જ ૩. ગર્ભના હિત અર્થે ગર્ભવતીના દોહદ તૃપ્ત કરવા એ પતિનું ક્રવ્ય ગયુાતુ. હાઇ રાજાએ તેમ કર્યું. પરન્તુ કેટલેક દૂર ગયા પછી હાથી ચ ક્યા અને જં ગલમાં દોડયા. રાજાએ કાઇ વડની ડાળી પકડી લેવાથી તે મ્યા અને રાણી ગર્ભવતી હોવાથી તેમ ન કરી શકી તેથી હાથી ઉપરજ અેસી રહી. આગળ જતાં હાથી સરૈાવરમાં તૃષા તૃપ્ત કરવા થોભ્ય અને ૨.ણી નીચે ઉતરી. અચાનક આવી રહડેલા કોઇ તાપસે તેણીને નજદીકના શમના રસ્તા બતાવ્યો, તેથી તે આસ્તે આરતે ચાલીને દ્રુતપુર ગ્રામે પડેાંચી. ઃહી' દરવાળ નજીકમાં એક ધર્મસ્થાનકમાં કેટલાક સાધ્વીઓ પનપાર્કન રી રહી હતી, જે બેઈ રાણીને દુઃખગત વૈરાગ્ય થયે1. રાણીની ગર્ભા હાલતથી અજાણી એવી સુત્રતા સાધ્વીએ હેતે દિક્ષા આપી; પરન્તુ ટલેક ડાળે પેટ ઉપરધી ખરી હકીકત જાણુવા પામેલી સુત્રતા સાધીએ ધર્મને કલંક લાગે નહિ એટલા ખાતર તેણીને ગુપ્ત જગાએ સુખી, જ્યાં નવીન સાધીએ પુત્ર પુરાવ્યા. “ તે પુત્રને ગુપ્ત રીતે રત્નચંબલ વીટાળી તથા નામાંકિત મુદ્રા પહેરાવી સ્મશાનમાં મુકી આવી. અહીં એ વાત બહુ વિચારવા જેવી છે. મુત્રતાએ આ રાણીને સગર્ભા જાણવા હતાં કહાડી મૂકી નથી અને સુવાવડ ગુપ્ત રીતે કરાવી છે એ ઉપરથી આજે કેટલાંક શિથિલાચારી સાધુ–સાધ્વી પોતાના દોષને બચાવ કરવા નીકળી પડેછે. પરન્તુ એવા ધૂર્તોને સ્પષ્ટ કહી શકાય કે, દિક્ષા લીધા પહેલાંની સ્થિતિ માટે હવે કાંઇ ઉપાયજ છે નહિ એમ સમજીને ઝુનો વેશ ઝુંટવામાં ન આવ્યા એ ડહાપણનું કામ હતું; પરન્તુ ત્યાગ લઈને પછી નીચતા કરે તેવાના ગુન્હા છુપાવવા એ કાંઇ ધર્મનું રક્ષણ કર્યું. કહેવાય નહિ. એવાનેા તેા વંશ તુરતજ છીનવી લેવા જેઇએ. વળી રાણીને દેખાવ, હેની વાણી એ વગેરે ચિન્હો ઉપરથી તેનું ઉંચું કુળ અને ઉમદા ગુણ્ણા છૂપા રહી શક્યા નહિ હોય તેથી ‘પાત્ર’ જાણીને દિક્ષા અપાઇ હશે.
r
ખીર્ભે સવાલ રત્નકાંબળ તથા વીંટી સાથે તે બાળકને સ્મશાનમાં મૂકવા સબંધીના છે. આ હકીકત કોઇ જૈન ગ્રંથમાં લખી હોય તેટલા ખાતર ખરી જ માનવી એમ કાઇ કહે તે। મ્હારી વિવેકબુદ્ધિ તે સામે