________________
ગુપ્ત જ્ઞાન ઇશ્વર સભા કw ભાવતા ૧ : બીજી નહીં વિચાર કરવામાં આવતી વસ્તુઓથી જુદી પાડીએ છીએ, કારણકે તેમ કર્યા વગર વિચાર થઈ શકે જ નહીં, પણ પરબ્રહ્મ હદ વગરનું અખંડ પિલાણ હેવાને લીધે તેવી રીતે જુદો પાડી શકાતું નથી, માટે તે ઉપર વિચાર કરવો અશક્ય થઈ પડે છે, તેમજ તેનું વર્ણન કરવું પણ અશક્ય છે, કારણકે કોઈ પણ વસ્તુનું વર્ણન કરતાં તે લાંબી છે–પિતળ છે–રાતી છે–પીળી છે વગેરે તેના ગુણોનું વર્ણન થાય છે, પણ પરબ્રહ્મ તે નિણ, નિરાકાર છે, કારણ કે ગુણથી વસ્તુની હદ બંધાય છે અને પરબ્રહ્મ” તે હદ વગરનું પિલાણ છે માટે તેને કાંઈ પણ ગુણ લાગુ કરી શકાતું નથી અને તેથી તેનું વર્ણન થઈ શકતું નથી. માત્ર એટલું જ જાણવું જોઇએ કે સર્વ ઠેકાણે વ્યાપેલું એક “સ” જેને “પરબ્રહ્મ અને કરવાને અકરને” વગેરે કહેવામાં આવે છે તેમાંથી જેમ પાણીમાં પટા થાય તેમ અસંખ્ય સૃષ્ટિઓ નીકળે છે અને પાછા પરપોટા બેસી જાય છે તેમ તેમાંજ સમાઈ જાય છે. વળી ફરીથી પ્રગટ થાય છે અને ફરીથી તેમાંજ લય (disintigrate) થઈ જાય છે. જેમ ભરતી અને ઓટ એક પછી એક થયા કરે છે તથા રાત અને દિવસ વગેરે વખતે વાત થયા કરે છે તેમજ “પરબ્રહ્મ” માંથી સૃષ્ટિ પ્રગટ થાય છે અને પાછી અમુક વખત પછી તેમાંજ લય થઈ જાય છે. એમ છતાં “પરબ્રહ્મ સૃષ્ટિથી અલગ છે એમ ધ્યાનમાં રાખવાનું છે, અને તે એવી રીતે કે તમામ સૃષ્ટિ ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે, એક તે જ્ઞાતા જાણનાર અથવા જે બીજાને જાણે તે(Knower) બીજું જ્ઞાન (જાણવાપણું અથવા તેનાથી જણાય તે– Knowledge) અને ત્રીજું ય (જે વસ્તુ જાણવામાં આવે તે–Thing known); સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ એવી જ શકે જ નહીં કે જે એ ત્રણ ભાગમના કેઈ એક ભાગમાં પણ આવી નહીં શકે; પણ “પરબ્રહ્મ ” એ ત્રણેમાંની એક પણ નથી પણ તે એ ત્રણેનું મૂળ છે એમ સમજવું. .
પ્રશ્ન–પણ જે પરબ્રહ્મ માંથી સૃષ્ટિ પ્રગટ થતી હોય તે પરબ્રહ્મ જ’ સૃષ્ટિનો કર્તા અથવા પેદા કરનાર કહેવાય.
ઉત્તર–નહીં, “પરબ્રહ્મ સૃષ્ટિને કર્તા નથી. જેમ પાણીમાંથી 'પોટ થાય છે પણ પાણી પર ટાને કર્તા છે એમ કહી શકાતું નથી, તેમજ “પરબ્રહ્મ માંથી સૃષ્ટિ બહાર આવે છે અથવા તે પ્રગટ થાય છે પણ પરબ્રહ્મ સૃષ્ટિનો ક નથી. -
પ્રશ્ન–પણ પાણીમાંથી પરટા થવાનું કારણ તો પાણી ઉપર થતી