________________
મ્હારા અનામત્રા પ્રત્ય
ઉપદેશ કાપિ સારી અસર નહિ ઉત્પન્ન કરી શકે, જ્યાં સુધી આપણામાં મમત્વ અને ખેંચાખેંચી ચાલુ રહેશે, જ્હાં સુધી આપણામાં શિષ્ય-શિષ્યાના અને માનનેા ખાટા લાભ ચાલુ રહેશે, જ્હાં સુધી આપણામાં વસ્ત્ર પાત્ર પુસ્તક વગેરે માટેની મારામારી ચાલુ રહેશે, જ્હાં સુધી માંત્માઓનાં વયનાનું ગુપ્ત રહસ્ય સમજવાની ઇચ્છા આપણાથી દૂર રહેશે—હાં સુધી આપણા લાંબા રાગથી ચતા ઉપદેશનુ કાંઇ સંગીત પરિણામ આવવાની આશા રાખવી ટ્રાકટ છે.
૮. અમોઘા સાધવો વાળી ” એવી શાસ્ત્રકારાનાં સાક્ષી છે એ ખરી વાત; તથાપિ આજે આપણી વાણી એવી અમેાધ રહી નથી એનુ કારણ એ છે કે આપણાં વચના આપણા વર્તનથી જૂદી જાતનાં નીકળે છે. આ વાત બરાબર સમજવા માટે એક દૃષ્ટાંત જોઇશું.
,,
..
એક શ્રીમંતના પુત્રને ગાળ ઘણા ખાવાની ટેવ હતી તેથી શરીરે ગરમી થઇ. હેના પિતાએ હેને એક ઋષિ પાસે લઇ જઇને કહ્યું: “ મહારાજ ! આતે ગાળ ખાવાની બાધા આપે. મહારાજે કહ્યું: “ તે કામ આજે થશે નહિ; હમે હેને કાલે મ્હારી પાસે લાવો. બીજે દિવસે તુ શ્રીમત પેાતાના પુત્રને, : ઝ્હાં લઈ ગયા અને ગુરૂએ એધ કર્યા પછી તે ગાળ` ખાવાની અમુક મુદ્દત માટે બધી કરાવી. તે યુવાને તે બાધા બરાબર પાળી અને છેવટે દરદમાંથી મુક્ત થયા. એકા તે શ્રીમતે તે ગુરૂને પૂછ્યું : “ મહારાજ ! બાધા લેવાથી ઇન્દ્રિયનિગ્રહના લાભ થાય છે હતાં તે શુભ કામમાં આપે કાલના વાયદા કેમ કર્યાં હતાં ? ,! ગુરૂએ ખુલાસા કર્યાં : ભાઇ ! તે દિવસે મ્હારે પાતે ગાળ ખાવાની પ્રતિજ્ઞા ન હતી, તેથી પેટમાં ગાળ ભરીને કરાયલા, ગાળ વિરૂદ્ધતા, મ્હારા ઉપદેશ તે અસર કરી શકત નહિ અને હમારી કે મ્હારી શરમે કે ક્ષણીક વૈરાગ્ય આવવાથી હમારા પુત્ર કદાપિ તે વખતે બાધા લેત તા પણ તે બાધા નીભાવી શકત નહિ; કારણ કે તેટલુ આત્મબળ હેનામાં છે નહિ અને મ્હારૂં પેાતાનું આત્મબળ હેને સ્હાય કરવાની સ્થિતિમાં નહતું; કારણ હું પોતે ગાળ છૂટથી વાપરતા હતા.
શેઠના ગુરૂને આ ખુલાસા આપણુ સર્વને ઘણા ઉપયાગી છે. આપણે આ ઉપરથી ધડેા લેવાના છે અને જે કષાય અને જે પ્રમાદ છેૉડ વના આપણે બીજાને ઉપદેશ કરીએ છીએ તે કષાય અને પ્રમાદની આપણે પેતે પ્રતિતિ કેટલી બધી ભક્તિ કરીએ છીએ તે આપણુ મતમાં યાદ કરવું જરૂસ્તુ છે.
***