________________
ભરી છે કે, સંસ્કૃત ભાષાનો અક્ષર વટીક નહિ જાણનારાં તે રશી અને બાનુ આંતરદર્શન વગર અગર કઈ દેવની મદદ વગર (બેમાંથી એક કારણ વગર) બીજી કોઈ રીતે લખી શકી હોય એમ માની શકાય નહિ. એ અંગ્રેજી ગ્રંથ આખી દુનીઆમાં માન પામ્યો છે અને એના અકેકા વાક્ય પર તે આખાં પુસ્તકો રચાવા લાગ્યાં છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને દેખ તે પ્રલય એ સર્વની બાબતમાં વિવિધ પ્રકારનાં “જ્ઞાન” ની બાબતમાં તથા આધ્યાત્મિક ઉપદેશની બાબતમાં એ ગ્રંથ અમૂલ્ય છે. “Isis unveiler ” નામના એ ગ્રંથના બીજા ભાગના ૩૨૩ મા પૃષ્ટમાં નીચેની મતલબના દો જોવામાં આવે છે –
“આપણે કબુલ કરવું જોઈએ છે કે પ્રાચીન હિંદના અસલી માલીકના ખરા અને એકલા વંશજો જેનો જ છે. ગંગા અને જમ | વચ્ચેની ખીણોમાં ભટકતા લેકો કે જેઓ ગૌર વર્ણના હતા અને બ્રાહ્મણ કહેવાતા તેઓએ આ લોકોને જીતીને જમીનની માલિકી પિતાના હાથમાં લીધી. ઘણાએક ભુલભુલામણીવાળા સવાલો ઉપર પ્રકાશ નાખે એવાં પુસ્તt પહેલા તીર્થંકરના વસ્ત્રરહીત અને જંગલવાસી આયાએ લખેલાં છે યુપીએન વિદ્વાનોએ ગ્રંની ખરી પ્રતો મેળવી શકે એ મુશ્કેલ વાત છે.”
' થીઓસોફીકલ સોસાઈટીના પ્રમુખ કર્નલ ઑલટ “ The Po.
Parala” નામના પુસ્તકમાં લખે છે કે, તામીલ ભાષામાં “હાલાસ્ટમાં - હમ્પ નામનું એક પ્રાચીન પુસ્તક છે, જેના ૬૯ માં પ્રકરણમાં એક ત્રાસદાયક હકીકત જણાવવામાં આવી છે. દક્ષિણ હિંદમાં અગાઉ જૈન વસ્તી હતી ( દિગંબર જૈન) અને હેમને શૈવી આચાર્યે હંફાવીને કતલ કરાવી, જેએ જૈનધર્મ છેડી શવી ધર્મ અંગીકાર કરે હેમને જતા કરી, બીજા સર્વ પાણીમાં પીલવામાં આવતા અને ભાલાથી વીંધવામાં આવતા. જૂદી જૂદ. રીતે ત્રાસ આપ્યાનું વર્ણન જ માત્ર તે પુસ્તકમાં આપ્યું નથી, પણ એક એવે દેખાવ મદુરાના દેવાલયની દીવાલ પર કોતરેલો છે, હેની નકલ કરીને આ બુકમાં છાપવામાં આવ્યો છે. આ જેનો પૈકી જેઓને ધર્મ છોડવાની શરતે જીવતા રાખ્યા હતા તેઓ પૈકી કેટલાકને ગુલામ બનાવ્યા હતા. તેઓ આજે મદ્રાસ તરફમાં હેરીઆ (Pariat) નામે ઓળખાય છે અને લેકે હેમનો સ્પર્શ કરવામાં પણ પાપ માને છે. હજારોની સંખ્યા ધરાવતા તે અસ્પર્ય મનાતા લોકોની મદદે હમણાં થીઓસોફીસ્ટો ધાયા છે અને હેમને માટે ખાસ સ્કૂલ સ્થાપી છે.