________________
જેનસમાચાર' અઠવાડીક પવના ગ્રાહકોને મેકલાઈ ચૂકેલી ૫ અમૂલ્ય ભેટે!
અને હજી મકવવાની બીજી ૭ ભેટો! “ જેનસમાચાર અઠવાડીક પત્રના ગ્રાહકોને ૧૧૧ ની સાલમાં ૧ પુસ્તક ભેટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાંનાં ૫તે બે જ સની અંદર જ મોકલાઈ ચૂકયા છે.
આ ઉપરાંત રૂ. ર કિમતનું “ દશ વૈકાલિક સૂત્ર” તથા • કબીરનાં આધ્યાત્મીક પદો ” વગેરે ૭ બીજાં પુસ્તકો છપાય છે તે પણ એ. તરીકે આપવામાં આવનાર છે.
વાર્ષિક મૂલ્ય રૂ. ૩૦-૧૨ ભેટના પિષ્ટજ ખર્ચ વગેરે બદલ ૦-૭-૦ પત્રવ્યવહાર –મેનેજર, જેનસમાચાર, પાંચકુવા–અમદાવાદ
તાવની રામબાણ દવા. રૂ. ૧૦ ) ના ઇનામવાળી.
કોઈ પણ જાતને તાવ એટલે દાવો, એકાંતરી, ચોથીએ, ઉના, ટાડીઓ ને ચાલતા જમાનાના નવી નવી જાતના ઉડતા તાવો અમારી દર થી ન ઉતરે તે લીધેલા પૈસા પાછા આપીશું. કોઈ શખ્સ એમ સાબીત કો આપશે, કે વૈદ શા. ગીરધરલાલ કહાનજીની દવાથી ચોથીએ તાવ ન ગયો તો તેને રૂ. ૧૦૦) ઇનામ આપીશું. આ દવા તાવ હોય છે તે વ ત લેવાથી તાવ ઉતરી જાય છે અને ઉતર્યા પછી લેવાથી તાવ આ- . વતો નથી અને શક્તિ આપે છે. ગોળી ૪૨ ની ડબી નંગ ૧ નો રૂ. ૧) -
અમારી ઉપરની તાવની દવા પ્લેગ (મરકી) ને માટે અકસીર નીવડી ચું છે. માટે હેગવાળા ગામામાં જે સખસોને મરકીની બચવું હોય તેમને આ મારી ઉપરની તાવની દવા વાપરવા ભલામણ છે.
“શક્તિસંજીવન” નામની અમારી દવા તન્દુરસ્તી સુધારવા માટે. સૈ વી પહેલા નંબરની છે. અજમાવીને ખાત્રી કરો. ૭૫ ગોળીની ડબીના રૂ. રાા બીજી પણ તમામ દવાઓ અમારે ત્યાં મળે છે. વિ. શા, ગીરધરલાલ કહાની – ધોળકા ( અમદાવાદ)