________________
અને છે; કે જે લમ દ્વારા પરમાત્માને વિચારી વહ્યા કરે અને પૃથ્વીર સ્થૂલ રૂપમાં પ્રકટ થઈ શકે; કારણ કે કલમ વિના તે પ્રકટ થઇ શક્યા નહેા 1. વળી તે સાથે તે અગ્નિની ચળકતી વાળા જેવા પણ છે, કે જે જ્વાળ ।ની ચીણગારીએ પેાતાના હૃદયમાં ઉભરાઈ જતા ઇશ્વરી પ્રેમના રૂપમાં તે આખા જગત ઉપર ફેલાવે છે.
કરવાની શિક માર્ગસૂચન કરે છે
જ્ઞાન અથવા ડહાપણ હમને બીાને મદદ આપે છે, જે ઇચ્છાશક્તિ અથવા સકલ્પબળ જ્ઞાનને અને જે પ્રેમ તે ઇચ્છાશક્તિને પ્રેાત્સાહન આપે છે; આ ત્રણ હમા સાધના છે—આ ત્રણ, માર્ગના ઉમેદવારની યાગ્યતાઓ છે. ઇચ્છાશક્તિ, ના અને પ્રેમ ( સત્, ચિત્ અને આનંદ ) પરમાત્માનાં ત્રણ સ્વરૂપો ; અને હમે બ્હારે પરમાત્માના સેવક ગણાત્રા ત્યારે હમા જગતમાં આ ત્રણ સદ્ગુણા પ્રકટ કરવા બેઇએ.
માગેા
ગુરૂદેવના શબ્દો તણી જોતા રહ્યોછું રાહુ હૂં, જોતા રહ્યોછુ વાટઃ ગુપ્ત પ્રકાશ આવે હાલ શૃ ? ” ગુરૂ-આણ કહ્યું` ઝીલવા અતિશય અન્ય ચાતુર હૂ,
જો કે થયોછુ સ્થિત જીવનયુદ્ધમાં દારૂણ બહુ. ગુરૂરાયના છાટામડા નિહાળતા હુકમા બધા— ચાદ્ધાગાના શીર્ષ પરથી ષ્ટિને દોડાવતાં; ગુરૂમહાનના મુરુ કલરવા ધીમા તથા દૂર છે! રહ્યા— પૃથ્વી તણા ધાંધાટ કરતા ગૌતથી દૂર છે. રા !