________________
ભેટની ચીજો.
- ૧૯૧૧ ની સાલની ભેટ તરીકે આપવાની “ સંસારમાં સુખ કયાં છે? ભાગ લે તથા બીજે” એ નામની અતિ ઉપદેશી : ક : ગયા અંક સાથે જ એટલે કે ૧૦૧૦ ના ડિસેમ્બરના અંક સાથે જ બુ - પિસ્ટથી મોક્લી આપવામાં આવી છે.
૧૯૧૦ ની સાલની ભેટ “સુદર્શન ભાગ ૨ જે” છપાઈ ર? નહિ હોવાથી હજી મોકલી નથી. તે તૈયાર થયેથી આ માસિકમાં હેલી જાહેર ખબર છાપવામાં આવશે, તે પહેલાં કોઈએ ઉઘરાણી કરવાની તક
લીફ લેવી નહિ. તૈયાર થયેથી તુરતજ મોકલી આપવામાં આવશે. - ઓણ સાલમાં ૧૨ તખતા અથવા વચનામૃતનાં બૈડ ભેટ તરીકે ન આપવાના છે. તે માર્ચ આખરમાં તૈયાર થવા વકી છે. તૈયાર થયેથ ,
તાબડતોબ મોકલી આપવામાં આવશે. એ તખતા પિધસાલા અથવા
ધ્યાન ધરવાની ઓરડીમાં લટકાવી રાખવાથી અમૂલ્ય શિક્ષણ મળ્યાં કરશે. - જેઓ જ્ઞાનની કિંમત જાણે છે તેઓ તે જ્ઞાનનાં પુસ્ત અને ૬
માસિકની કિમત ઓહી કરવા કદી ઇચ્છતા જ નથી. સવા રૂપૈયો એ કાંઈ હેટી ચીજ નથી અને એટલી નજીવી રકમ માટે જ્ઞાનાંતરાયી કર્મ
આધવા તે કરતાં માસિક ન મગાવવું એજ પિતાના આત્મા માટે વધારે - સહીસલામતીભરેલું છે. મૂલ્ય આપનારને મન એકજ રૂ. ૧ છે. પણ
માસિક પ્રગટ કરનારને જે અકેકે અકેકે ૪૦૦ ગ્રાહકો એવા મળે તે વર્ષે - રૂ. ૫૦૦ નું નુકશાન થાય અને તેથી માસિકં બંધ કરવાની ફરજ પડે;
એમ થવાથી ઘણુએક ભવ્ય જીને મળતા જ્ઞાનલાભમાં અંતરાય પડે, કે જે અંતરાયને દોષ, પેલા સવા રૂપીઓ ઓહી કરનાર ગ્રાહકે ઉપર જ છે.
વહેલું કે મોડું લવાજમ આપવું જ હોય તે પછી ઉઘરાણું થતાં તુસ્તજ આપી દેવું એ શાહુકારનું-સજનનું ભૂષણ છે. બધાને એકી વખતે વેલ્યુપેબલ કરવાથી કામ ઘણું સુગમ બને છે; માટે વી. પી. આવતાં તમામ મહાયો તે સ્વીકારી લેશે એવી આશા સાથે અરજ સમાપ્ત કરવામાં આવે છે.
વા. મેશાહ,