________________
૨૮
જેનહિતેચ્છુ. પ્રથમ કોઈને ઈજા નહિ કરવા વિષે. આ જગતમાં બીજાં બધાં પાપો કરતાં વધારે નુકશાન કરનારાં ૩ જાતનાં પાપ છે, જેમનાં નામ પરીનિંદા, ઘાતકીપણું અને હેમ એવાં છે. એમાં એણે એની “પ્રેમ” ભાવનાની વિરૂદ્ધનો ગુણ હોવાથી તે પાપને સૌથી વધારે નુકશાન કરનારાં પાપ કહ્યાં છે. જે મનુષ્ય ઈશ્વરી પ્રેમથી પોતાનું હૃદય ભરવા માગે છે. તેણે આ ત્રણ પાપોથી નિરંતર ચેતતા રહેવું જોઈએ. પરનિંદાથી શું શું થાય છે તે જુઓ. નિંદાના શ્રીગણેશાય નમ: માંજ ખરાબ વિચાર હોય છે અને તે તો એક જબરું પાપ છે; કારણ કે દરેક મનુષ્યમાં અને દરેક ચીજમાં કાંઈ નહિ ને કાંઈક ગુણ અવશ્ય હોય છે, તેમજ દરેક મનુ યમાં અને દરેક ચીજમાં કાંઈક અવગુણ પણ અવશ્ય હોય છે. આ બેમાંથી જેનો આપણે વિચાર કરીએ હેને ( આપણા વિચારથી ) પુષ્ટિ મળે છે. અને આ રીતે ઉન્નતિકમને આપણે સ્વાય કે અવરોધ કરીએ છીએ.
હારે હમે કોઈ માણસના અવગુણુને વિચાર કરો છો હા તે વિચારધારા હમે ત્રણ ઘાતકી કામો કરે છે –
(1) અવગુણના વિચારથી હમારી આસપાસનું (પડોશનું વાતારણ ભરાઈ જાય છે, તેથી એટલે અંશે હમે જગતના દુઃખમાં ઉમેરો કરો છો.
(૨) એક મનુષ્યમાં અમુક અવગુણ (અશુભ તત્વ) છે એમ હમે માનતા છે અને તે પ્રમાણે અવગુણુ ખરેખર હેનામાં હોય તે પણ એ બાબતને વિચાર કરવાથી હમે હેને પુષ્ટી આપો; અને આ રીતે હમે હમારા જાતિભાઈને સુધારવાને બદલે ઉલટા વધારે બગાડો છો. પણ ઘણી વાર તે તે અશુભ તત્વ હેનામાં નથી હોતું; ફક્ત હમારી કલ્પનાએ તેવું માની લીધેલું હોય છે અને તેથી હમારો દુષ્ટ વિચાર હમારા આ બાંધવને ખરાબ કામ કરવા લલચાવનારો થઈ પડે છે; કારણ કે જે તે ઉચ્ચ દશાએ પહોચેલે પુરૂષ ન હોય તો હમે દેના સંબંધી જેવો વિચાર કર્યો હોય તે તે (હમારા વિચારના બળથી) બનવા માંડે છે. - (૩) હમે હમારું મન સારાને બદલે નરસા સંબંધી વિચારોથી ભરે છે અને આ રીતે હમે હમારી ઉન્નતિનો અવરોધ કરે છે અને આથી હમારૂં સૂક્ષ્મ શરીર સુંદર અને પ્રિય દેખાવાને બદલે તદન બે ડાળ અને દુઃખજનક બનાવે છે. (આંતરચક્ષવાળા પુરૂષો હમારી તે વિકૃતિ જોઈ પણ શકે છે.) ( આ પ્રમાણે નિંદા કરનારને અને જેની નિંદા થઈ હાય હેને આટલું બધું નુકશાન કર્યાથી પોતાને સંતોષ ન વળતો હોય તેમ, નિંદા પિતાના