________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં.
૨૫
દુઃખ ગમે તેવું ભારે હાય તા પણ સતેષ માનજો કે એટલેથીજ પત્યું અને એથી વધારે ભારે દુ:ખ ન આવ્યું. યાદ રાખજો કે જ્હાં સુધી રહમાન ખરાબ કર્મને ‘ક્ષય’ કે ‘ઉપશમ’ ન થાય અને હમે છુટા ન થા હાં ધી. મહાન ગુરૂને તમે બહુજ થાડા મદદગાર થઇ શકશે. હમે હમારી જાત સહાન ગુરૂને અર્પણુ કરીને હમારૂ ક જલદીથી ક્ષય પામે એવુ માગી લીધુ છે, અને આથી કરીને જે ક અન્યથા એકસ જીંદગીએ પૂરૂ થાત તે કર્મ હમે એક કે એ જીંદગીમાં ભાગવી યા છે. પણ આ સ્થિતિ સારૂં પરિણામ લાવવાને હમારે તેઆન પૂર્વક અને ખુશીથી સહન કરવુ જોĐએ.
વળી એક બીજો મુદ્દો ધ્યાનમાં રાખે. કાઇ પણ વસ્તુ મ્હારી છે” એ લાગણીને સર્વથા છેડી દો. કમ બહુ કરશે તે હમારી વ્હાલામાં વ્હાલી ચીજ અથવા હમારા વ્હાલામાં વ્હાલા મનુષ્યને હમારી પાસેથી ઉપાડી લેશે; પરન્તુ તે વખતે પણ હમારે આનંદી રહેવુ જોઇએ, હાઇ વસ્તુથી છૂટા પડવાને હમારે તત્પર રહેવું જોઇએ. ઘણીવાર મહાન ગુરૂ પેાતાનું મુળગતાના શિષ્યદ્વારા ખીજામાં ઉતારવાની જરૂર જુએછે; હવે જો તે શિષ્ય ઉદાસીને આધીન હોય તેા મહાન ગુરૂતુ તે કામ થઇ શકતુ નથી. માટે ક્રિયમીત રીતે આનદી સ્વભાવ રાખવા જોઇએ.
(૫) એકાગ્રતાઃ—હમારી દૃષ્ટિ આગળ આ એક બાબતને હંમેશાં ધરી રાખો કે “ મહાન ગુરૂનું કામ મ્હારે કરવાનુ છે. હમારે ખળું ગમે કામ કરવાનુ આવી પડે તે છતાં આ તે હમારે કદી પણ ભૂલવું નહિ. ખરૂં નેતાં તે હમારે અંજુ કાંઇ પણ યામ કરવાનું આવી પડે જ નહિ; કારણ કે બીજાને મદદ કરવાનુ અને નિઃસ્વાથી એવુ તમામ કામ એ મહાન ગુરૂનું જ ફામ છે અને હેમના ખાતર જ તે કરવાનુ છે. હમે જે જે કામ કરે તે કામમાં સંપૂર્ણ લક્ષ આપા, કે જેથી કરીને હમારાથી બની શકે તેટલુ ઉત્તમ તે થવા પામે. તેજ મહાન ગુરૂએ એક વખત લખ્યું હતું કેઃ—
હમે જે માંઇ કામ કરા તે મહાન ગુરૂને માટે કરા કરે; માણસ માટે કરા
અંતઃકરણપૂર્વક
કરશે નહિ.”
""
એમ સમજીને
એમ સમજીને
હમારૂં કામ તપાસવાને મહાન ગુરૂ પોતે હમણાં જ આવવાના છે એમ હ્યુમને માલુમ હોય તેા તે કામ કેવી રીતે હંમે કરે તે વિચારે અને–
'