________________
૨૨
, જેનહિતેચ્છ ચિંતાયુકત વિચાર કરે તે નિરર્થક છે. હાલ તે માત્ર એટલો જ વિચાર કરો કેઃ “હું હાલ શું કરું છું?કારણ કે હાલના કૃત્ય ઉપર હમારી બીજી છંદગીના બનાવોને આધાર છે, તે તે હમે બદલવાને શક્તિમાન છે. . કોઈ પણ વખતે ઉદાસી કે દિલગીરીને વશ થતા નહિ, ઉદાસી ખોટી છે; કારણ કે તે ચેપી રોગની માફક બીજાને પણ અસર કરે છે, અને આ રીતે બીજાનું જીવન વધારે કષ્ટમય બનાવે છે, કે જેમ કરવાનો હમને કશો અધિકાર નથી. માટે જે કદાચ ઉદાસી હમારા પર આ ગી પડે તે હમે હેને તરતજ દૂર ફેંકી દેજે. ' હજી એક બીજી રીતે મારા વિચારોને કાબુમાં રાખવા જોઈએ. હમારે વિચારને ભટકવા દેવા નહિ. હમે જે કાંઈ કામ કરતા છે તે ઉપર હમારૂં ચિત્ત બરાબર ચોંટાડે, કે જેથી કરીને તે સંપૂર્ણ રીતે થાય. ન હમારા મનને નકામું પણ બેસી રહેવા દેશે નહિ, પણ તેનો પાછળ નિરંતર સારા વિચારો રાખ્યા કરો, કે જેથી જહારે પણ હમારા મનને અવકાશ હોય ત્યારે પેલા વિચારો બહાર નીકળી આવે. " હમારી વિચારશક્તિને દરરોજ સારાં કામમાં વાપરી વિશ્વની ઉક્રાન્તિના રસ્તે એક શક્તિ તરીકે હમારે કામ કરવું જોઈએ
. કોઈ માણસ દુઃખમાં, દીલગીરીમાં કે મદદની જરૂર પડે એવી સ્થિતિમાં આવેલો છે એમ હમારા જાણવામાં આવે તેવા કેઈ મનુષ્ય સંબંધે દરરોજ વિચાર કરે અને વિચાર ધારા એના ઉપર પ્રેમને પ્રવાહ વહેવડાવો.
છે. હમારા મનને ગર્વથી પાછું ખેંચી લે; કારણ કે ગર્વ અજ્ઞાનથી જ ઉદ્ભવે છેજે મનુષ્યને જ્ઞાન નથી તે પિતાને મહાન સમજે છે અથવા તે મિતે આ કે પેલું મોટું કામ કર્યું એમ વિચારે છે. જ્ઞાની મનુષ્ય વિચારે છે કે ફક્ત પરમાત્મા જ મહાન છે અને સઘળાં સારાં કામ હેનાથી જ થાય છે. : - (૨) કોયમાં આત્મસંયમ–હમારા વિચાર જેવા જોઇએ તેવાજ હોય તે હમને હમારા કામમાં મુદલ અડચણ પડશે નહિ. પણ આ
સ્થળે યાદ રાખવું જરૂર છે કે મનુષ્ય જાતિનું ભલું કરવાને માટે વિચાર કરીનેજ ને બેસી રહેતાં તે વિચારને પરિણામે કાર્ય પણ થવું જોઈએ. સારા કામમાં રહી છે પ્રમાદ મહિ કરતાં નિરંતર મંડયા રહેવું જોઈએ.