________________
મહાન ગુરૂના ચરણારવિંદમાં. ‘માનસિક શરીર ' વશ કરવાનું જણાવે છે. હમારે હમારા માજાજ ઉપર કાબુ રાખવો જોઇએ, કે જેથી કરીને હમે ક્રોધે ન ભરાઓ કે અધીરા ન બને. તેમજ હમારે મન પર પણ કાબુ રાખવો જોઇએ, કે જેથી કરીને મારા વિચારો શાંત અને ઉગ વગરના બને. અને મનને સંયમ દારા હમારે જ્ઞાનતંતુઓ ઉપર પણ કાબુ મેળવે જોઇએ, કે જેથી કરીને તે જેમ બને તેમ ઓછાં ઉશ્કેરાઈ જાય. આ જ્ઞાનતંતુઓ ઉપર કાબુ મેળવે ઘણું મુશ્કેલ છે, કારણ કે જહારે હમે માર્ગમાં પ્રવેશ કરવાને તૈયારીઓ કરી છે, હારે હમારા શરીરને વધારે લાગણું(સૂમ ધ્રુજરી ગ્રહણ કરવાને અનુકૂળ –આળું-સુંવાળું) બનાવ્યા સિવાય હમને ચાલશેજ નહિ. અને શરીર વધારે લાગણીવાળું થવાથી હમારાં જ્ઞાનતંતુઓ નાના સરખા અવાજથી કે ધાસકાથી એકદમ સંક્ષોભ પામશે અને જેનું દબાણ હમારાપર ભારે થશે. પરંતુ બનતો પુરૂષાર્થ કરવાથી સઘળી મુશ્કેલી દૂર થશે.
શાન્ત મન' એ શબ્દમાં હિમત” અથવા “ધ” ને સમાવેશ થાય છે. પવિત્ર માર્ગે વિચરતાં જે કસોટીઓ અને સંકટ સતાવવા આવે છે હેમના સામે નિર્ભય રીતે ટક્કર ઝીલવામાં આ હિમત કામ લાગે છે.
શાન્ત મન” એ શબ્દમાં વળી સ્થિરતા ને પણ સમાવેશ થાય છે. દરરોજના જીવનપ્રસંગમાં આવતી અડચણોને, આ સ્થિરતા” વડે હમે નજીવી ગણતાં શિખી શકશે, અને જે હાની નાની બાબતેની ચિંતાઓમાં પડીને મનુષ્યો પિતાનો ઘણોખરો વખત ગુમાવે છે તેની ચિંતાઓથી હંમે દૂર રહી શકશે. - મહાન ગુરૂ શિખવે છે કે “હારે માથે બહારથી જે કાંઈ બને છે તે કશાની દરકાર કરતે નહિ. દિલગીરી, મુશીબત, માંગી કે નુકસાન એ સર્વને નિર્માલ્ય ગણજે અને હારા મનની શાતિમાં તેમને લીધે ભંગાણ પડવા દઈશ નહિ. એ સર્વ પૂર્વકૃત કર્મનાં પરિણામ અથવા ફળ છે, અને હારે તે આવી પડે ત્યહારે ખુશમીજાજથી તે સહન કરવાં જોઈએ તથા યાદ રાખવું જોઈએ કે સઘળું દુઃખ ક્ષણભંગુર છે અને હારે ધર્મ તે નિરંતર આનંદી અને શાન્ત રહેવાનું જ છે.” | મુશીબત, માંદગી કે નુકશાન એ સર્વ હમારા પૂર્વ ભવને લગતી બાબતો છે; આ ભવને લગતી નથી. હમેહેને બદલી શકવાના નથી, માટે તે સંબંધ