________________
જૈનહિત. છે. જે શક્તિથી આપણે હેમના સામા થઈએ, તે શક્તિની મદદથી જ હેમન ભુવનમાં આપણુ વિજયને આધાર છે, અને સામા થવામાં જે બળ પ્રકટ થાય છે, તે જ ઉન્નતિકમને સહાય કરે છે. તેમની પ્રમાણે આપણે ચાલવું ન જોઈએ, તેમ હેમની આજ્ઞા માનવી ન જોઈએ. હેમનું ધ્યાન ન કરવું જોઈએ અથવા હેમની પ્રાર્થના પણ ન કરવી જોઈએ. હારે હવે “મુસાફરે' કેવી રીતે પિતાને માર્ગ પસંદ કરવો જોઈએ, જાણું જોઇએ અને હેની કસોટી કાઢવી જોઇએ કે જેથી આ બને શક્તિઓને એક બીજાથી જૂદી ઓળખી શકાય?
કર્તવ્યના નિયમથી, ઉન્નતિના માર્ગદર્શક અંતરાત્માથી, સર્વ કરતાં વધારે કર્તવ્યને માન આપવાથી, સત્ય તરફ સર્વ કરતાં વધારે પૂજ્યભાવ બતાવવાથી, અને જરા પણ ડગ્યા વિના અને જરા પણ બદલાયા વિ સત્યને પૂજવાથી બને શક્તિઓ વચ્ચે ભેદભાવ જાણી શકાય. . કેટલીકવાર એમ કહેવામાં આવે છે (અને તે વાત ખરી પણ છે), જેને અંગ્રેજીમાં Conscience કશ્યન્સ (અંતઃકરણ–ઈશ્વરને અંત અવાજ) કહે છે એ શબ્દને ભાવસૂચક સંસ્કૃતમાં એક પણ શબ્દ નથી. સંસ્કૃતના વિદ્વાનોના અભિપ્રાય પ્રમાણે “જ્યન્સ’ એ શબ્દને બરાબર અર્થ દર્શાવતે કોઈપણ શબ્દ નથી. પણ આપણે શબ્દોને શોધતા નથી, પણ વસ્તુઓને શોધીએ છીએ. આપણે બહારના ઉપનામને જોતા નથી, પણ ખરી બાબતને જોઈએ છીએ. હું હમને પૂછું છું કે પૂર્વને ધામક પુસ્તક કે સાહિત્ય કરતાં બીજા કયા દેશના પુસ્તક કે સાહિત્યમાં વધારે ઉચ્ચ અંતઃકરણના આદેશને ચિતાર હમને જડી શકશે? કારણ કે અંતકરણના આદેશને માન આપવાનું અને કર્તવ્ય તરફ પૂજ્ય ભાવ આ બે ભાવ પ્રાચીન હિંસથાનના મનુષ્યમાં તેમજ પ્રાચીન સંસ્કૃત પુસ્તકોમાં આપેલા ઉપદેશ વાકોમાં પણ જવલંત મૂર્તિરૂપે પ્રકાીિ રહેલા જોવાય છે. . દાખલા તરીકે ધાર્મિક રાજા યુધિષ્ઠિરનું ચારિત્ર વિચારો. તે યુધિદિર
શ્રી કૃષ્ણ જતે મૂકેલી કટી પ્રસંગે સત્યથી ચૂકી ગયા. હેની જીંદગીના છેલ્લા પ્રસંગે હારે ઇન્દ્રરાજા નીચે આવે છે. અને વિમાનમાં બેસો
હેને પોતાની સાથે સ્વર્ગમાં આવવા જણાવે છે, તે પ્રસંગ યાદ લાવો રે નિમકહલાલ કુતરે મોટા જંગલમાંની ભયંકર મુસાફરીમાં પણ જીવ