SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈનહિતેચ્છુ. 8 તે બહારથી મયા કે દ્રવ્યત્યાગ થયા, દ્રવ્ય ‘સામાયિક’ થઈ. ઉપર કહ્યું તેમ અ’તરથી વિષયાના ત્યાગ અને તે પણ ત્રણેકાળના એટલે :પરભવમાં, આ ભવમાં, પૂર્વ પ્રાપ્ત થયા તે હાલ પ્રાપ્ત હાય તે, અને હવે પછી પ્રાપ્ત થવાના હોય તે, હેને ખાદ્યાભ્ય’તરથી ત્યાગ કર્યાં. કે ખૂબ, ખૂબ, ખૂબ, ખૂબ, જવાજ માંડશે. પરવસ્તુમાંથી મુખ્યપણે પ્રીતિ પ્રીતિ જવાથી ખાકી રહેલા ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને ક્રિયામાં ઉપચાર પામતા શરમાતા રારમાતા કાળ એ બધા પણ પરવસ્તુરૂપે જણાય. બિચારા દૂર ઉભા હોય તેમ જણાશે. અને જતાં જતાં રાગદ્વેષ પૂર્ણપણે જતાં નરૂપ સાટિક જેવા શાંત સ્વયં ભ્રમણ સમુદ્રમાં નિજઆત્માનું-પોતામાં બિરાજતા પરઆત્માનું પ્રતિબિંબ પડશે; એટલે કે જેમ નિર્મળ સ્ફાટિકમાંથી જેવું દેખાય તેવું નિર્મળ ( અરાગ, અદ્રેષ ) હોવાને લીધે મન જેવું સ્વરૂપ છે તેવું સ્ફાટિકની પેઠે દેખાડી દેશે. અથવા જેમ એક નિળદમાં આપણું શરીર જોઇએ છીએ, તેમ દેખાઈ રહેશે. અને આમ કરતાં કરતાં જે એ મનરૂપ દર્પણમાં નિજસ્વરૂપ દેખાયું હેને અરિસારૂપી મનમાં જોવાનું મૂકી, પોતાને જોવા માગતાં કાઈ એવું બી સ્ફુરે છે કે મન પ્રથમ દૂર ઉભું રહે છે. પછી હા વિરાધ થતા હૈના તાપથી બળવા માંડતું હાય તેમ જઈ પછી ક્રમે ક્ષય થઈ જતાં કેવળ નિષ્પન્ન કરે છે. માટે બધી વાત પૂછવાની મૂકી દે અને ઇન્દ્રિયાથી મન છૂટું પાડવા સાંભળવાનું, ચાખવાનું ( ખાવાપીવાનું) સુંથવાનું અટકાવવાનું, જોવાનું બહારથી બંધ કર, અને અંદરથી એ ઇંદ્રિયાના વિચારાને આવતા અડસેલી કહાડ, એટલે રાગદેવ જતાં જતાં મ્હારે તે પૂર્ણપણે ગયા કે હારા નિજસ્વરૂપના હને અવશ્ય અપક્ષ મેષ :એટલે સાક્ષાત્કાર થશે. પડીત લાલન. -~માંહીથી દશા કરે ત્યારે સમ્યક્ત્વની ખખ્ખર એની મેળે પડે. સતદેવ એટલે રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ક્ષય થયાં છે તે. સદ્ગુરૂ કાણુ કહેવાય ? મિથ્યાત્વ'થિ જેની છેદાણી છે તે. સદ્ગુરૂ એટલે નિગ્રંથ. સદ્ધ નાની પુરૂષોએ ખાધેલા જે ધર્મ. આ ત્રણે તત્વ યથારીતે જાણે ત્યારે સભ્યત્વ થયું ગણુાય.
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy