________________
જૈન
છે.
રસના દિયથી મનને છૂટું પાડવાનો પ્રયત્ન કરે એટલે જેમ બોલવાનું બંધ છે તેમ રસનેંદ્રિય એટલે જીભથી સઘળા ખાવા પીવાના પદાર્થો છેડી દેવા. ધ્યાનકાળમાં તે તે પદાર્થો ખાવાની વાત પણ નથી, પરંતુ કદાચ કોઈ પદાર્થ ખાવાના કે પીવાના સંબંધી તે વખતે વિચાર આવે તે તે વિચારે પણ રસનેંદ્રિયના છે માટે એ વિચારેને, “હું હાલ બે ઘડી ધ્યાનમાં છું માટે અમારા મગજરૂપી ઓરડામાંથી બહાર જઈ બેસ” આમ એપાર કહી, જે સ્પર્શેન્દ્રિયના બાહ્ય વિષયો અને આંતરમાં ના વિચાર પણ દૂર થયા, તેમ હવે રસનેન્દ્રિયના પદાર્થોને અને રસનેન્દ્રિયના પદાર્થોના વચારને દૂર કરવાથી જીલ્લામાં કઈ અલૈકિક સ્વાદ આવવા લાગશે. તે દિવ્ય સ્વાદલે કહેવું કે “હમારું કામ નથી; જાઓ.” વારંવાર તહેને ધકેલવાથી દૂર જશે. અને નાના પ્રકારના અસંખ્ય સ્વાદિષ્ટ પદાર્થો જે ભવાંતરમાં હમે સેવ્યા હશે, તે જ માત્ર નહીં, પરંતુ આ ભવમાં હવે પછી અને આવતા બમાં જે જે ખાવા પીવાના પદાર્થો મળી શકે તે તમામ હમારી પાસે હમારા મગજના દિવાનખાનામાં ઘુસવા માંડશે. તેમને કહેવું કે બહાર જાઓ, પછી આજે; હમણાં મહારાજાધિરાજ આત્મા પધારવાના છે, માટે હમારું હાલ કામ નથી. ખાનગીમાં મનરૂપી પ્રધાન અને આત્મારૂપી મહારાજને વાતેચિત કરવાની છે, માટે બહાર જાઓ.” એમ કહી વિચારોને તેમજ બાહ્ય સ્પી–રાદિ વિષયોના પદાર્થોને બે ઘડી ધ્યાનકાળ સુધી દૂર કરવા.
ધ્રાણેન્દ્રિયથી મનને દૂર કરવાને ઉપાય ધ્યાનકાળમાં સઘળા સુંઘવાના પદાર્થો દૂર કરવા. વાસ ન આવે એવા જ સ્થાનકે બેસવું. સુગંધ નહીં તેમજ દુર્ગધ ન હોય તેવા સ્થાનમાં જ ધ્યાન માટે બેસવું. બાહ્ય સુધી કે દુધી દૂર કર્યા બાદ કોઈપણ સુંઘવાના પદીને વિચાર આવે તે તે ઉપર પ્રમાણે દૂર કરો. ને જે તે પ્રમાણે જારી રાખો તે મન એમનાથી જુદું પડશે જ.
ઇન્દ્રિયના વિષયથી મનને રે કરવાને ઉપાય. આંખ બંધ કરવી એટલે બહારના પદાર્થો દેખવાના બંધ થશે. ફલાના ઘેર હારે જવું છે, ફલાણાને મહારે મળવું છે, એવા વિચાર આવ્યા કે કહેવું મળવું એ પગથી થાય છે, ને પગ એ ઈન્દ્રિયગોચર વિચાર છે, જે મળવા જવું પડે તે પણ ઈન્દ્રિયચર આંખને વિષય છે; માટે હાલ