________________
જૈનહિત છુ.
મન ઇંદ્રિયથી દૂર!
* પાચ ઇંદ્રિયોથી જેમ જેમ તું મનને દૂર કરીશ, તેમ તેમ રાગદ્વેષ, કે જે વચમાં આવી ત્યારે અખંડ બ્રહ્મસ્વરૂપ દેખવા દેતા નથી, હેના પડદા ખસેતા જશે. એક પછી એક દરેક દિયથી મન છૂટું પડતાં છેવટે ઉપડી જશે. જેમ એક નાટકનો પડદો ઉપડે ને હેની પછવાડે શું હતું તે દેખાઈ રહે. તેમ એક એક ઈતિએ નાંખેલો પડદે ઉપડયો કે પછવાડે શું છે તે દેખાઈ રહેશે. આ પાંચ દિયાના પડકા, નાટકશાળાના પડદા જેવા ડબલ હોય છે,-પ્રથમ બાહો પડદે અને પછી અંતર પડદો. બાહ્ય પડદો કે જે કંતાન વગેરેથી રણિત હોય છે, ઉપડો કે આંતર. પડદો તે માત્ર કેવળ ઝીણી મલમલ જેવો છે, કે જેની પછવાડે શું છે તે મલમલ ઉપડયા વિના પણ દેખાઈ રહે છે. તે હવે મનને ઇંદ્રિયોથી છુટ કરી–પૂર્ણ પણે છુટું કરી અર્થાત એક મનને ઈદ્રિયો વડે નાનાવિધ ડેળા રંગવાળું, કે કાળા ધેાળા , રંગવાળું દેખાય છે તે તેવા કાળા કે સફેદ રગમાંથી હનું કેલેસાપણું હેનું દૂધપણું જતાં કેવળ સ્ફટિકવતું આ ઇધિના વિષાથી દૂર થતાં થઈ જાય છે, તે સ્ફટિકવત મન-તે નિર્મળ જેવા મનમાં તારા નિજસ્વરૂપનું પ્રથમ પ્રતિબિંબ પડશે; ને હને સાક્ષાત્કાર થશે કે હું કોણ છું? , આ જગત શું છે? મહારામાં ને પરમાત્મામાં ભેદ કિવા અભેદ છે? મહા ને આ જગતને શો સંબંધ છે ? તે સર્વનું અપરોક્ષ જ્ઞાન હરતામલકવતા થઈ રહેશે; માટે પ્રથમ તો મનને ઈદ્રિયથી છુટું પાડવાની યુક્તિ જે , નીચે જણાવાયું છે તે કામે લગાડે –
ઇંદિ પાંચ છે, એટલે કે ત્વચા કે સ્પેન્દ્રિય, જીભ કે રસુંદિય, નાસિકા કે પ્રાણેન્દ્રિય (સુંઘવાની ઇન્દ્રિય), ચહ્યું કે જોવાની ઇંદ્રિય, અને આ શ્રોત્ર કે સાંભળવાની ઇયિ.' - હવે આ પાંચ ઇંદ્રિયથી મનને પ્રથમ બાહ્ય જતું અટકાવવું. એટલે કે આ પાંચ લટપટણીઓમાંથી, અને જે બહાર સરી જાય છે હેને અંદર લેવું. આ લટપટણીઓને છેડે પાંચ ઇંદ્રિયનાં બારણું છે, તે બંધ કરવાં એટલે કે તે આ પ્રમાણે અનુક્રમે બંધ કરવાં.