________________
કેવી સુંદર !
૧૪ પાસે બાયલાની માફક ચાળા કરીશ નહિ. એક વાર પિતાની પુત્રી મરણ થતાં સુધી તને તાબે થશે શું? , તો મારનાર વેષ એક તરફ ફેંકી દઈ સંસારમાં રહે અને પરણ. મારા જેવી બાળા કે જે મોક્ષમાર્ગની સાધક છે તે તે તારા જેવાને પ્રેમને બદલે લોહી પીવરાવશે અને વખતે પશે. ધર્મના નામે ઢગ કરનારાઓનાં લોહી રેડાશે ત્યારે જ વિશ્વ સુખી થશે. હું આઠે કમને અભ્યાસ સારી પેઠે કરી ચૂકી છું. તું શું મને લલચાવશે? આ શરીરમાં એવું શું છે કે જેની તારા જેવા મૂર્ખ માને “દરકાર કરે છે ? તે એક લાકડાનું પુતળું છે –બીજું કાંઈ જ નહિ. આવી ઢીંગલા ઢીંગલીની રમતમાં પિતાની ઉંચામાં ઉંચી સુખો ઉપાર્જન કરવાની “શક્તિને ભેગ આપશે ? શું આ દેખાતાં સુખ સ્વપત છે. પણ જ્યારે “સુખો પૂરેપૂરાં ભગવાઈ રહે છે ત્યારે તેનું પરિણામ માણસની આંખમાંથી
સ કાઢવવા સિવાય બીજું કાંઈ આવી શકતું નથી.” . બબુચક સાધુ આ બધું સાંભળી રહ્યો હતો. અને આ નાની બાળામાં અસાધારણ બળ જણાયું. વીરબાળાએ આ વચને બેલતાની સાથે જ પિતાની કમરમાંની એક કટાર કે જે દુઃખમાંથી બચાવ કરવા સારૂ રાખી હતી તે યાઠી, તેનાથી પિતાની જમણી આંખ વેળો વ્હાર ખેંચી કહાયો અને તે મહાત્મા (૪) પર ફેંક્યો ! તેની આંખમાંથી એકદમ લેહી રહેવા લાગ્યું અને તે સતી બોલી: “લે, ભાઈ! હું તને નિરાશ કરીશ નહિ. મારી આંખ કે જે તેને ઘણીજ મધુર લાગતી હતી કે હું તને “સારામાં સારો ઉપયોગ કરવા આવું છું; તે તું ખુશીથી લે.”
ઠગ એકદમ ચૂપ થઈ ગ, જાણે કે તેના પર મૈભૈરીઝમ કરવામાં આવ્યું હોય નહિ! તેણે એકદમ પિતાને ન છાજતાં વ ધર ફેકી દીધાં અને વીરબાળાની ક્ષમા માગતે તેના પગે પ.
ધીરબાળા હવે તેને સત્ય સમજે છે અને વયમાં મેટા એવા આ માનવને પોતાનો શિષ્ય બનાવે છે અને તે સારી ગતિએ બેંચી જાય છે. જે રાતિ: રાજ શાંતિઃ
"Detective-C."