________________
' જેનહિતેચ્છ. છે, તે ઉપર તારી દષ્ટિ શું ફીદા થાય છે? ખરેખર મને આશ્ચર્ય જ થાય છે કે અવિનાશી એ આત્મા વિનાશી-વિશ્વાસ વગરના-દેહ ઉપર ફિદા ફિદા “થઈ જાય છે. એક રાજો એક ભેગી કુટુંબની સ્ત્રી પર મહીત થઈ શકે?
મહાભા બેલ્યા–“તારા જેવી એક મધુર વચન બોલનારી મધુરી બુલબુલન હેમાંથી આવાં તત્વજ્ઞાનનાં વચને સાંભળવા હું ઈચ્છતા નથી. તારી ચુકીત આંખે કરતાં વધારે કઈ ચીજ સુંદર હોઈ શકે છે?” - સતીને કસોટીને છેવટને વખત આવ્યો. તે નીચે જ જોઈ રહી અને પિતાના એક ભાઇને સુધારવાને સમય કઈ પણ સુખના ભોગે ખે નહિ એમ તેના મનમાં થઈ આવવાથી તેણીએ ક્યા રસ્તે જવું તે વિચાર કરી સાદી ભાષાથી અને લાલચોળ આંખોએ પિતાનું કથન શરૂ કર્યું –
અરે માણસ! મનુના પુત્ર! ભગવી ઝોળી લજવી મારનાર ઓ “દેહદેહી, આભદ્રોહી અને દેશદ્રોહી! આ તું બકે છે શું? ખરેખર “તું મૂખને રાજા છે. તે એક તારા આત્મા ઉપરાંત હજારે આત્માને “સુધારવાનું માથે લીધું અને દુનીઆએ તને મહાત્માનું પુંછડું આપ્યું તે “આટલા જ માટે કે એક ગુણીકા પણ તેના ધંધામાં મશગુલ છતાં “વખત આવ્ય ધર્મકાર્ય અદા કર્યા સિવાય રહેતી નથી ત્યારે તમે “કાગના “પાઠ શીખવનારા મહેતાજીઓ ખાવમાં બુડે છે-રે એકલા નહિ પણ “તમારા માની લીધેલા ભક્તોને સાથે લઇને બુડે છે. એક મહાભાએ અમારા જેવી હજારો નિરાશ્રીત બાળાઓનું પુત્રી પેઠે સંરક્ષણ કરવું જોઇએ તે બદલે પતીતપણાને પાઠ શીખવવા તૈયાર થયા છો? તમારા જેવા “દનીઆમાં વધી પડયા તેથી જ તેને ખાવાને પણ સાંસા થયા. પિતાના છેકરાને સોનાનો કળીઓ ખવરાવ પડ મુકી તમને ઘીમાં “ઝબળી રોટલીઓ આપે તે આવી બાળાઓના ઉપર જુલમ કરવાને “માટેજ કે પિતે મેલું ગંદુ ઓઢવાનું કપડું રાખી તમને ગરમમાં “ગરમ ઉનની લાલો લાવી આપે તે લાંબા થઈ ચૂદ કલાક સૂઈ રહેવા માટે કે? બતાવે તે ખરા કે તમે જ્ઞાનમાં કેટલા બધા આગળ વધ્યા છો ? અરે તમે તમારી ફરજ હજી સમાજ કયાં છે? શરમાઓ, તમે “એક અગ્નિમાં તપેલા લેઢાને ઝાલવા પ્રયત્ન કર્યો છે. હું જાણતી નથી કે સંસારને પ્રેમ શું છે અને એ પ્રેમ મને જાણ નથી. –તું બોલે છે બ–પ્રેમ જે મારી પાસે આવે તે તેને મૂળ સુદ્ધાં કાઢી ફેંકી છું. મારી