________________
કેવી સુંદર આંખે ! તરફ પીઠ શા કારણથી ફેરવી છે? શું જોઈએ તે પતિ મળી શક્યો નથી? અગર તે મળ્યા પછી શું તેણે દગો દીધો છે? જુવાન બાળા ! તું ખરેખર મૂર્ખ હેવી જોઈએ. બુલબુલ! પ્રિય બુલબુલ! તારે હવે એવી “કશી ચિંતા કરવાની જરૂર નથી; તારું દરેક દુઃખ કાપવા આ તારો ન મિત્ર હમેશ તૈયાર રહેશે. આજથી આપણે બન્ને અને અન્ય પ્રતિસાગરમાં સ્નાન કરીશું. મારા ભકતે ઘણું છે અને કેટલાક સુખની આશાથી “મારી પાછળ ભ્રમરની પેઠે ભમ્યા કરે છે તેમને સાંસારીક સુખ “મેળવવાને ગુપ્ત મંત્ર આપી તે બદલામાં એક સારી રકમ લેતાં મને “સારી રીતે આવડે છે, જે રકમમાંથી તેને મુંબઈ, કલકત્તા અગર એડન “લઈ જઈ સ્વર્ગનું સુખ આપવું મારે માટે કાંઈ મુશ્કેલ નથી. તારી “કાંતિ ચંદ્રની માફક મધુર અને વિસ્તીર્ણ છે તે આ ઉદાસીભર્યો દેખાવ કરવાની શી જરૂર છે? મધુરી ! આ પંખીઓ કે મધુરો કલકલાટ કરી રહ્યાં છે. તે આપણું સારા ભવિષ્યનું ચિન્હ છે. હું હવે તને અરજ “કરૂં છું અને પ્રાણું છું કે તારો રૂપેરી હાથ લંબાવ અને મારા હાથમાં મિલાવી દે!”
એક સ્થિતિ કે જે એક મનુષ્યને આનંદકારક થઈ પડે છે તે જ સ્થિતિમાં મુકાયેલે એક બીજો માણસ પિતાને સાતમી નરકમાં આવી પડેલે સમજે છે. વીરબાળાની આંખમાંથી, આ વચને સાંભળવાથી, પિતાના દેશમાં આવા સાધુનામને લજવી મારનાર,ગી ધુતારાની સંખ્યા હયાતી ધરાવે છે તે જોવાથી તથા ખરેખરા મહાત્મા આ સંસારમાં વિરલા જ રહેલા છે એમ યાદ આવવાથી, આંસુ ધારા ચાલી. તેણે ગદગદીત કંઠે ઉત્તર ધા –
“ભાઈ! તું આવાં વચનો બોલે છે તેમાં વાંક તારે નથી– “મારે જ છે. આ સંસારના રસ્તા કેટલા બધા વિચિત્ર છે. મહાત્માને વેશ કાઢી લોકોની આંખમાં ધળ નાંખી નીતિનું ધોળે દહાડે સત્યાનાશ વાળનાર ઓ ધૂર્ત ! મારામાં પવિત્રતાનું-બ્રહ્મચર્યનું-એટલું બધું જોર છે કે અત્યારે અગ્નિ વિના પણ તને ભસ્મીભૂત કરવા હું શક્તિમાન છું, પણ માણસ તરીકે તારે મારી સાથે ભાઇને “સંબધ હેવાથી હું તેને વિચારવા વખત આપું છું કે મનમાં જરા વિચાર તે કર. આ મારા રૂપાળા દેખાતાં અવયે અને આ મારી “તેજસ્વી અને મધુર દેખાતી ચક્ષુઓ એક વખત માટીમાં મળી જવાની છે. “તે ઉપર તું શું મેહે છે? આ મારું શરીર કે જે એક વખત ભસ્મીભૂત થવાનું