________________
જેનહિત છું.
કહી ગયા છે કે “જામાતુરાન ન મ ર ાજા' તે મુજબ આ સાધુ મનમાં રાજી થતા થતા આ સતીની પાસે આવે છે અને વીરબાળા કે જે આ યુવતીનું નામ હતું તે મુનિશ્રી વિષયાનંદજીની મનની દુષ્ટ વાસના જાણી જાય છે અને મુનિને નીચે પ્રમાણે કહે છે - . “આત્મબંધ ! આપ જેવા મહાત્માનું મેં શું બગાડયું છે કે આપ “મારા કાર્યમાં અંતમાય નાખે છે ? અગર જે આપને આ જગ્યા “આપના કામમાં લેવી હોય તે ભલે તેમ કરે; હું મારું ઈછીત કાર્ય બીજી જગેએ કરીશ. સંસારની બધી ઈચ્છાઓને મેં બચપણથી જ
ત્યાગ કર્યો છે અને આ સ્વાર્થી દુનીઆમાં મહે સંબંધ જેવું કાંઈ જ “સખ્યું નથી. જો કે સંસારી વેષમાં હું ફરું છું છતાં સંસારને મેં ત્યાગ “કર્યો છે અને જે કે આપની પેઠે મેં મારા સંબંધીઓને કહેવાતા ત્યાગ કર્યો નથી અને તેઓના ભેગી જ રહું છું છતાં પણ મારે તેમની સાથે સંબંધ જળકમળવત છે. આ સંસારમાં મેં મારું એવું “ઈને માન્યું નથી. માયાનાં પડળ, ઝાડપરથી જેમ સુકાયેલાં પાન પડી જાય છે, તેમ મારે ત્યાગ કરી ચાલ્યાં ગયાં છે. માણસે વિકારને “આધિન રાખવાને બદલે જે વિકારોના ગુલામ થાય છે તે “વિકારથી હું તદન મુક્ત થઈ છું અને કુદરતના કાનુન અનુસાર હું “મારું વર્તન રાખું છું. જે વીર પિતાની પુત્રી હું કહેવાઉં છું તે વીર પિતાની આજ્ઞાનુસાર હું વડું છું અને તેમના ઉચ્ચતમ ક્ષેત્રમાં જવાથી પાછળ જે અંધકાર રોમેર વ્યાપ્ત થયો છે તે અંધકાર દૂર કરી જ્ઞાનના સૂર્યના “ઝાંખી જોવા પ્રયત્નશીલ થાઉં છું. આમ હોવાથી મારામાં કોઈ પણ “પ્રકારના વિકારનું અંધકાર ન હોવાથી હું વીર પિતા સિવાય બીજા કોઈ “માણસને વિચાર કરતી નથી તે આપને મારા વિચાર સર કરવાની શી જરૂર છે? માટે, માફ કરે, આપ આપનો રસ્તો શોધી . ”
જુવાન વિષયાનંદને પિતાને આત્મા, વિકારને વશ રાખવા શક્તિમાન હતો નહિ; કારણ કે તેણે ત્યાગી થયા પછી માલમિષ્ટાન્ન આરોગવામાં કાંઈ કચાસ રાખી નહોતી. તેઓ તેમની ઉપકારવૃત્તિથી (!).બોલ્યા-–કહે કે ભસ્યા:--
અહા, શું તું જ્ઞાનની ભિલુણી છે ! તે મને પૂછવા દે કે ક્યા ખથી તું ઘેરાયેલી છે? આટલી નાની વયમાં સંસારનાં હજારો સુખે