________________
૧૦
જૈનહિતેચ્છ, સત્યને સત્ય માની ઉત્તમ સત્ય રૂપે પૂર્ણ પ્રેમથી ભજવું જોઈએ. વળી એ સત્યના સમજાવનારે જે દેશિકે છે હેમના ઉપર પણ તે જ પ્રેમ જોઈએ. આવી શ્રદ્ધા ઉત્પન્ન થાય ત્યારે આગળના ચાર ગુણોને યોગે, સમાધાન” એ સમાદિ સંપત્તિમાને છઠ્ઠો ગુણ ઉદય પામવાને સમય આવે.
પરબ્રહ્મ ઉપર ચિત્તનું સારી રીતે આવાન તે સમાધાન. એવું સમાધાન . થયા પછી કોઈ પ્રકારનાં કષ દુઃખાદિકે અસંતોષ રહેતાં નથી.
| મુમુક્ષુતા, આ પ્રકારે આ ષ સંપત્તિ સિદ્ધ થાય એટલે સ્વભાવિકરીતે જ સાધકના મનમાં એવા પ્રશ્નો જુરે છે કે હું કોણ છું? કાંથી આવ્યો છું? કહાં જઈશ? સુખ–મોક્ષ શું છે? શી રીતે સમજાય? ઈત્યાદિ. આવા પ્રશ્નો નિર્ણય કરવાની જે અતિ તીવ્ર અને દઢ ઇચ્છા તે “મુમુક્ષુતા' કહેવાય. એ પ્રકારે સાધનચતુષ્ટયને વિવેક છે.
“સાધનચતુષ્ટય સંપની સાથે “અધિકારીને પાછો “પ્રમાતા” કહેલ છે હેનું શું તાત્પર્ય છે?
. **પ્રમાતા” એટલે પ્રમા એટલે યથાર્થ જ્ઞાન હેને સમજનાર અર્થાત , સાધનચતુષ્ટસંપન્ન તેમ છતાં એવું કે કોઈ કહે તે બધું હાજી હા કરીને માન્યાં ન જાય, અથવા કહેલી વાતમાંથી મુક્તિપ્રયુક્તિ સમજીને તત્વ તથા તે તત્વને સમજાવવાની યુક્તિને જુદાં પાડી ન શકે, અથવા તત્વ ગ્રહણ કરતાં શંકા સમાધાન ન ઉઠાવતાં શિથિલરીતે જ વાતને ગ્રહણ કરે, ને ઉપરથી પિતાના નિશ્ચયને ફેરવવા તત્પર થાય ઇત્યાદિ. આવું જે બુદ્ધિમાં તે અતીવ અનિષ્ટ છે; ઉપદેશનું રહસ્ય યથાર્થ રીતે પિતાની બુદ્ધિ થકી ગ્રહણ કરે, અને તત્વનિષ્ઠાની સુક્ષ્મ વાત નિરાગ્રહ થઈ સર્વદા સ્થિર તથા શાન્ત મતિવડે વિવેચી શકે તે પ્રમાતા' કહેવાય. સાધનચતુષ્ટયસંપન્ન એ જે પ્રમાતા” તે વેદાન્ત શાસ્ત્રને અધિકારી છે. , અધિકારી થયા પછી શું કરવું?
શ્રવણ, મનન, નિદિધ્યાસન, બ્રહ્મજ્ઞાનનાં શાસ્ત્રોનું ગુરૂદ્વારા શ્રવણ કરવું; જાતે સર્વત્ર બ્રહ્મષ્ટિ થાય તેવી યુકિત પ્રયુક્તિ સાધી હેને પ્રયોગ કરતા રહેવું. એ રીતે જે શ્રવણ થાય હેમાં શંકા સમાધાન થકી જે દષ્ટ વાર્તા મનમાં ઉતરે તે ઉપર સર્વદા મનન કર્યા કરવું અને અખલિત એક
* જેનોને સકવી–સમકિતી શબ્દ બરાબર આ જ ભાવ સૂચવે છે.