________________
જેનહિતેચ્છુ.
સાધન ચતુષ્ટa.
વિવેક, વૈરાગ્ય, સમાદિ સંપત્તિ, મુમુક્ષતા, તે સાધન ચતુર” કહેવાય છે.
વિવેક - આત્માને અનાત્માનું પથક જ્ઞાન તે વિવેક. અર્થાત આભા શું છે, અનાત્મા શું છે, એને સ્પષ્ટ વિચાર જેના મનમાં ઉદય થઈ શકતે હેય તે વિવેકી કહેવાય. વિશ્વ ઉપર દષ્ટિ કરતાં ચેતનમય કેટલું છે, જડમય કેટલું છે, એ વિભાગ જેને સમજાતું હોય, તેમજ આભા જે પોતચેતન-તે જ કહાં કહાં છે, શી શી વસ્તુ પિતારૂપ, પિતાની,પિતાના હિતની છે, શી શી નથી, એનું જેને સૂક્ષ્મજ્ઞાન હોય તે વિવેકી કહેવાય. વિશ્વના વસ્તુ પદાર્યાદિને એવી દ્રષ્ટિથી અવલોકવાની ટેવ પાડવી જોઈએ કે હેમનું પૃથક્કરણ કરી પ્રત્યેકમાંથી શુદ્ધ આત્માને–પિતાના સદશ અંશને-ભિન્ન પાડી શકાય, અને પિતારૂપે અનુભવી શકાય, એ “વિવેક 'નું લક્ષણ છે. વસ્તુ માત્રના ભિન્ન ભિન્ન અંશ ભિન્ન ભિન્ન મલે આરોપી દેવા, અને હેમાં જે આત્મબુદ્ધિ ભાસતી હતી તે મિચ્છા હતી એમ સમજી અંતરના રાગ દેવને સમાવવા એ “ વિવેક ”નું કાર્ય છે.
વૈરાગ્ય. આ વિવેક હારે ફુરે છે, અનેક જન્મ જન્માંતરના ભદ્રસંસ્કાર એ ઉપચિત વાસનાને બળે જાગી ઉઠે છે, ત્યહારે દશ્યમાન નાનામય જે પદાર્થ સમુહ હેમાં આત્મવ લાગતું નથી, વ્યવહાર માત્ર અને ત્યાં ભાસે છે, તેમાં રાગ દેશનાં જે નિદાન તે પણ અન્યરૂપે–આત્મારૂપે– ભાસે છે. કેઈએ કરેલો અપરાધ કે માનભંગ, વિરોધ કે અલાભ, કેવલ હેની પ્રકૃતિના સ્વાભાવિક સંભ રૂપે સમજાઈ, આભાપરવે તે કેવલ મિયા સમજાય છે વિવેકથી રથાપિત આત્મજ્ઞાનમાં હેને લીધે વિક્ષેપ આવતું નથી. આવું થતાંજ અંતરને કોઈ અમુક સ્થાન, અમુક વ્યક્તિ, અમક વિચાર તે ઉપર વળગી રહેવાપણું બંધન રહેતું નથી. અમુકત્વવિશિષ્ટ જે “રણ” તે આ પ્રકારે તૂટી જાય છે, ને તેમ થાય છે એટલે