________________
દરદ અને દુખ મટાડવાની વિવા. ૫ ટચલી આંગળી વડે પૂજારી દીધા હતા એવા તે શક્તિના પતિને યાદ કરે અને એ શક્તિમાંથી જેટલી મે જોઈ શકે, ખેંચી શકે અને જીરવી શકે એટલી હમારી જ છે એમ દઢ શ્રદ્ધા રાખે, શક્તિવાનનાં અભૂત ઉત્સાહપૂર્વક ચરિત્રો વાંચવા માત્રથી જ કેટલાકની અશક્તિ અને દરદ દૂર થઈ જાય છે. હમે ગમે તેવા ગરીબ હો, ગમે તેવા તજાયલા હે, ગમે તેવા બીમાર હે, કે દુઃખી છે, પણ હેમે “ઈશ્વરી શક્તિ ” ની મધ્યમાં વસે છે, હમારી ચારે બાજુએ તે શક્તિ હયાતી ધરાવે છે એ વાતને યાદ કરી અને મહાવીરની સમીપમાં કોઈ દરદી વધારે વાર દરદી રહેવા પામતા નથી એ વાતમાં દૃઢ શ્રદ્ધા રાખો. * ' લોહચુંબકન પ્રવાહ અને વિજળીને પ્રવાહ જેમ પદાર્થને ભેદીને પોતાનું કામ કરે છે તેમજ બુદ્ધિપુરસદ કરાયેલો સમર્થ “વિચાર' સઘળા પદાર્થોમાં થઈને પિતાનું કામ કરે છે.
દેહધારી મહાવીરે વર્ષો સુધી જંગલમાં રહીને “ધ્યાન ” ની શક્તિ ખીલવવાનું જ કામ કર્યું હતું. હેમણે પરમાત્માની શકિત પિતામાં ઉતારવાની મહેનત લીધી હતી. હેને પ્રતાપે તેઓ જડ પદાર્થો ઉપર જ્ય મેળવી શક્યા હતા અને જે બનાવને આજે આપણે “ચમત્કાર' માનીએ તેવા
ક બનાવે એમના સંબંધમાં સ્વભાવે જ બન્યા કરતા હતા. આ માટે સઘળાં કારણોના કારણ રૂપ શ્રી મહાવીર પરમાત્માની પૈઝીટીવ” તાર સાથે હમારા “ નેગેટીવ ” તાર જોડવા માટે એકાંતમાં જવાના પ્રસંગો જેમ બને તેમ વધારે મેળ અને થાક, દુઃખ અને ચિંતા નામની સ્થિતિઓને તે પ્રબળ વિધુત બળ વડે ભસ્મ કરે. ( અપૂર્ણ)
“પિઝીટીવ” અને “ગંગેટીવએ અંગ્રેજી શબ્દને બરાબર અર્થ સમજાવે એવા ગુજરાતી શબ્દો મહને જડી શક્યા નથી “પૈઝીટીવે એટલે આજુબાજુની અનિશ્ચિત વાતે ઉપર જેને આધાર નથી રહ્યો તેવું બનેગેટીવ ” એ તેથી ઉલ અર્થ જણાવે છે.