________________
જૈનહિતેચ્છુ.
તે ચીજો હમારા શરીરને એક જાતના · ખારાફ ' તરીકે અસર ભલે કરે અર્થાત્ સ્થૂલ દેહમાં પડેલી અમુક તંગી પુરી અમુક વખતને માટે તે રાગને દૂર ભલ કરે; પણ ‘ શક્તિ ' તે સ્થૂલ દેહમાં નહિ પશુ સૂક્ષ્મ દેહમાં છૂપી રહેલી છે તેથી હાં જ મેળવી શકાય અને તે જ આખા સ્થૂલ દેહને સતેજ કરી શકે. બહારના માણસ જ્હારે અંદરના માણસને પીછાણે હારે જ શક્તિ આવે. જડ પદાથ માંઢવામાં—માંસમાં તાકાદ નથી કે તેઓ શક્તિ ઉત્પન્ન કરી શકે, તે તે માત્ર ‘મૂળ કારણ' વડે મનમાં રેડાતી શક્તિને પ્રગટ જ કરી શકે. ચૈતન્ય અથવા ચેતના-તિ(Vitality) એ કાંઇ ‘ પદાર્થ ’ નથી; પણ એ તા એક આત્મિક ખળ છે. એ કાઇ ‘ અસર' નથી, પણ ‘કારણું છે.
,
શક્તિ એ શું ચીજ છે તે હું હમને થોડા શબ્દોમાં કહું તે બરાબર લક્ષમાં રાખજો.
'
શક્તિ ' એ મ્હારા મહાવીરના મગજ રૂપી બૅટરીમાંના પ્રેમ' અને બુદ્ધિ’ નામનાં કીરણાનો પ્રવાહ છે, કે જે પ્રવાહની માથમાં લાગણીવાળા તમામ પદાર્થો સમાઇ જાય છે.
(
તે શક્તિ ચાતરક ફેલાયલી જ પડી છે. હેને આપણે પીછાણી શકીએ અને હેમાંથી લઇ શકીએ તેટલી આપણી છે. એ શક્તિની વિશાળતા :સમજવામાં અને હૅને આપણી પેાતાની કરી લેવામાં જે પ્રમાઃ આપણે કરીએ અગર એ બાબતનું જાણુપણું જ ન ધરાવીએ તે દરઃ 'નું અને દુઃખનું કારણ છે. ખરેખર, જ્ઞાન એ જ શક્તિ છે.
6
૪
ઈશ્વરી મનસ્ (1)ivine Mind) સર્વશક્તિમાન છે અને મનુષ્યના મનસ્તે શિક્તની જરૂર પડે તે હેણે તે માટે ઈશ્વરી મનમ્ ઉપર જ
6
6
હુંડી ' લખવી જોઇએ. જેટલી એકાગ્રતા અને દૃઢતાથી તે હુંડી લખવામાં આવશે એટલી જ ત્વરાથી તે સીકરાશે ' અને શરીર કે મનન ભૂખ માત્ર ભાગી જશે—રોગ માત્ર નાશ પામશે—શાક માત્ર અદશ્ય થશે.
તે તમારે જીવવું હાય અને તનદુરસ્ત રહેવું હાય તેા મૃત્યુ અને દરદન વાતો કર્યાં કરવાનું છેડી ઘે।. અમર્યાદ શશિત, અસીમ ખળ, અખૂટ તાકા, ૫ ૨ ચૈતન ધરાવતા શ્રી મહાવીરની લાતા કરે, શિશુવયે જેમણે મેરૂ પર્વતને