________________
દરદો અને દુ:ખો મટાડવાની વિધા.
(
માત્ર જ્ઞાન 'ની જ ખામી છે, માત્ર આપણી માનસ સૃષ્ટિમાં શ્રી મહાવીરને શેાધી કહાડવાની અને હેમની જોડે સંબધ જોડવાની જ વાર છે. તે સર્વશક્તિમાન સાથે જોડાયલા તાર, શક્તિ-આરેાગ્ય-ચેતન-પ્રતાપ અને જીવનના તે સમુદ્રમાંથી ખાદેલી નીક આપણને આરેાગ્ય અને શક્તિ, જીવન અને ચેતન આપવાને શક્તિમાન છે.
૩
નરસિંહ મહેતા પેલા મ્હોટા શાહુકાર કૃષ્ણુપરમાત્મા પર હુંડી લખતા અને તે સ્વીકારાતી, એ ઉક્તિનું રહસ્ય સમજવા લાયક છે. યાગળના ટુકડા ઉપર લખાયલી તે સામાન્ય હુંડીએ નહિ હોય પણ માનસ સૃષ્ટિમાં પધરાવેલા શ્રી પરમપ્રભુ પ્રત્યે એકતાર દશામાં આવેલા તે ભક્તે માત્ર પ્રાર્થના ' (Prayer) રૂપે હૂંડી લખેલી, કે જે એક ‘ સમય ’ માત્રમાં તે લક્ષ્મીનાથને પહોંચેલી અને તે જ સમય’માં એની તંગી પુરી પડેલી. ભક્ત નરસિં’હની માનસિક દશાનું આજે આપણને શું ભાન છે ? આપણે માત્ર સ્થૂલભવન પર એના સંબંધમાં બનેલા બનાવા જ જાણીએ છીએ અને કહીએ છીએ કે ‘ નરિસંહાની હુંડી ભગવાને સ્વીકારી !'
"
હા, રૂપીઆ પદ્મા માટે
.
' પ્રાર્થના 'ના
Z
શ્રી મહાવીર ઉપર પણ આપણે ‘હુંડી ' લખી શકીએ માટે, આરેાગ્ય માટે, શક્તિ માટે, નાન માટે, હરકાઇ ટ આપણે તે ‘અખૂટ ભંડાર' પર ‘હુંડી ’ લખી શકીએ, તાર દ્વારા આપણી પારમાર્થિક જરૂરીઆતા ( નહિ કે સ્વાર્થી તગીએ ) જણાવી શકીએ અને તે મેળવી શકીએ. માત્ર એ · તાર ' જોડાવા જોઇએ, માત્ર એ ‘નીક ’ ખાદાવી જોઇએ, માત્ર · મ્હોટા સ્ટેશને’જે બૅટરી છે તેવીજ બૅટરી આપણા હૃદયરૂપી સ્ટેશનમાં પણ માજીદ છે તે બાબતનું ‘જ્ઞાન ’—જાણપણું મેળવીને તે એ વચ્ચે એક તાર જોડવા જોઇએ-અને પછી વિજળી ઉત્પન્ન થવાને કશી વાર લાગવાની નહિ,
"
(
સર્વશક્તિમાન મહાવીરના—દેવના-પરમાત્માના અતિ વમાં દૃઢ શ્રદ્ધા ન હેાવાને લીધે આજે આપણે દરદો ઉત્પન્ન કરીએ છીએ અને દરદોને મટાડવા માટે સાડીઅમ અને પાટાસીઅમને આપણા લેાહીમાં દાખલ કરી શક્તિ મેળવવા તરફડી મારીએ છીએ ! પરન્તુ-તે સ્થૂલ ચીજો હમને શક્તિ આપે એ કોઇ કાળે બન્યું નથી અને બનશે પણ નહિ.