________________
જૈનહિતેચ્છુ.
k
,
પરન્તુ આ વસ્તુસ્થિતિ છેકજ અસ’ભવીત નથી. જે અનુચરને પોતાના માલીક એક ચક્રવર્તી રાજા છે એવું · જ્ઞાન ' ને હાય, જે મહેલવાળાને પેાતાની આસપાસ મીઠ્ઠા જળના મેરામણુ છે એવુ ‘જ્ઞાન ' ન હોય, જે બાળકને પેાતાના પિતા મહાન દાનેશ્રી છે એવું· જ્ઞાન ' ન હેાય, અને જે ખીમારને પોતે સક્તિમાન પિતા મહાવીર જેવાના એક પુત્ર છે. એવું ‘ જ્ઞાન ' ન હેાય તે અનુચર, તે મહેલવાળા, તે બાળક, અને તે ખીમાર વર્ષો સુધી મેા પાડયાં જ કરે એમાં કાના દોષ ?
२
‘ જ્ઞાન ' વગર્-વસ્તુસ્થિતિના ‘જ્ઞાન ' વગર, છતી જોગવાએ વીલે મ્હાડે દુ:ખ ભોગવવું પડે તે આનું જ નામ !
શ્રી મહાવીર મ્હારે દેહધારી હતા ત્યારે હેમની સૂક્ષ્મ દાયા જેટલા માઇલ સુધી પથરાતી તેટલા માલમાં કોઇ જાતના રોગ દાખલ થઇ શકતા નહિ. આહ ! પરમપ્રભુથી રાગ ' નામનું તે નકારવાચક ( negative.) તત્ર કેટલે દૂર નાસતું કરે છે! એ જમાનામાં જો આપણે ખીમાર હાઇએ તે આપણે માટે એકજ દવા ખસ ગણાય, તે એ જ કે શ્રી મહાવીર મ્હાં ખીરાજે છે તે બાબતનું ‘ જ્ઞાન.' બસ, એટલું જ્ઞાન કાઈ જગાથી મળે-એટલી માહેતી કોઇ જગાથી મળે અને આપણે એમના પડેાશમાં જઇ વસીએ તેા ખસ-એટર્લેથી જ રોગરહિત થઈ જઈએ, દુઃખને ખેપટીઆં મુકવાની ક્રૂરજ પાડી શકીએ.
આથી સ્પષ્ટ સમજાય છે કે, માત્ર ‘ જાણપણા ’ વગર–‘ જ્ઞાન’વગર —— માહેતી ’ વગર જ માણસા દુ:ખી થાય છે—દરદોથી પીડાય છે. સ્થૂલ શરીરનાં તેમજ સૂક્ષ્મ શરીરનાં દરદોથી હેરાન થાય છે.
શ્રી મહાવીર ડાં છે તે બાબતનું જ્ઞાન જો કોઇ હેમને બતાવે અને તેઓ બે શ્રી મહાવીરની સમીપમાં જઇ વસે એમની ‘છાયા' તળે જઇ રહે તા રથૂલ કે સૂક્ષ્મ ખીમારીની મગદૂર નથી કે ક્ષણ માત્ર પણ ઉભી રહે.
અતે શું આજે આપણને શ્રી મહાવીરની છાયાના આશ્રય ન જ મળી શકે ? અને શું આજે આપણને દુ:ખ અને દરદેશમાંથી ખચવાનું સ્થાન ન જ પ્રાપ્ત થઇ શકે ? શું ત્રણ લોકના નાથની શક્તિ સમય, સ્થળ કે સજોગોથી મર્યાદિત છે ?
ના; આપણે આજ પણ શ્રી મહાવીરના પત્તો મેળવી શકીએ, હેમના સમીપમાં જઇ શકીએ અને હેમના સશક્તિમાન તેજના પ્રતાપથી આપણાં દરદેશ અને નિળપણાનેા છેડાટકો કરી શકીએ,