________________
૩ર
જેનહિતેચ્છુ. – એમ કહે છે કે, મારા તૃષ્ણ, અહંકાર, લોભ આદિ દે જ નથી. અર્થાત જીવ પિતાને દેષ કાઢતે નથી; અને દોષોને વાંક કાઢે છે. જેમાં સૂર્યને તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી, માટે સૂર્યને દેષ કાઢે છે; પણ છત્રિ અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બનાવ્યાં છે તેનો ઉપભોગ કરતા નથી તેમ જ્ઞાની પુરૂષોએ લૈકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પિતાના દોષે ઘટાડેલા (નાશ કરેલા) તે વિચારે, અને તે ઉપાયો જ્ઞાનીએ ઉપકાર અર્થે કહે છે તે શ્રવણું કરી આત્મામાં પરિણામ પામે તેમ કરવું.
–ક્યા પ્રકારે દર ઘટે? જીવ લેકિક ભાવ કર્યા કરે છે, ને દોષ કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે!
– મુમુક્ષુઓએ જાગૃત થઈ વૈરાગ્ય વધારે જોઈએ. સપુરપનું એક વચન સાંભળી પિતાને વિષે દેષો હેવા માટે બહુ જ ખેદ રાખશે, અને દર ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. સત્સંગ સમાગમની જરૂર છે. બાકી સપુરૂષ તે જેમ એક વટેમાર્ગ, બીજા વટેમાર્ગને રસ્તો બતાવી ચાલ્યો જાય છે તેમ બતાવી ચાલ્યા જાય છે. શિષ્યો કરવા માટે સપુષની ઇચ્છા નથી. દુરાગ્રહ મટો તેને આત્માનું ભાન થાય છે. બ્રાન્તિ જાય તે તરત સમ્યકત્વ થાય.
–બાહુબલિઇને જેમ કેવલજ્ઞાન પાસે (અંતમાં) હતું, કાંઈ બહાર નહોતું; તેમ સમ્યત્વ પિતાની પાસે જ છે;
–શરીર વચને બીજાં એક વચને પચે નહિ. જીવને પુરૂષોને એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તે મુકી દેવી. ટુંઢિયા
મુમતિ', તપ “મૂર્તિ” આદિના કદાગ્રહ ગ્રહી રહ્યા છે ! તેવા કદાગ્રહમાં કંઈજ હિત નથી. શરાતન કરીને કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરે નહિ.
–મોક્ષ એટલે શું? આત્માનું અત્યંત શુદપણ તે-અજ્ઞાનથી છૂટી જવું તે–સવ કર્મથી મુક્ત થવું તે “મેક્ષ યથાત જ્ઞાન પ્રગટ મેક્ષ. ભાન્તિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણુપર્ણ-જ્ઞાન-છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણમાં ન્યૂનતા છે. યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલિ ન જાય તેને વારંવાર દઢ કરે તે જૂનતા મટે.