________________
નિષ્પક્ષપાત જેના માટે થોડાંએક મનાયના
૧
વધી શકે તેમ છે, તેની વિગતા હરિકથામાં આવવી જોઇએ. અને નવા વેપારીઓ થાય તથા જૂના વેહેપારીઓમાં ઉત્સાહ આવે એવાં કામા ક્યા ભારફત કરવાં જોએ. નહેરા ખાદાવવાથી થતા ફાયદા, નવી જાતના પાકોનું વાવેતર કરવાથી થતા ફાયદા, ખેડૂતાની હાલની સ્થિતિ, અને તે સુધારવાની જરૂર વગેરે વગેરે, દરેક બાબતેા હરિકથાના પેટામાં શાસ્ત્રોક્ત વિધિથી તથા જમાનાને અનુસરતી રીતિથી આવવી જોએ. એ સિવાય તંદુરરતીના નિયાની વાતા, આત્મિક બળની વાતા, મહાત્માનાં જીવનચિરત્રા તથા તેએ! કેમ આગળ વધ્યા તેની કુચીએ, અને જીંદગીના હેતુએ તથા આપણું હાલનું મુખ્ય કર્તવ્ય એ બધી બાબતા હરિકથામાં આવવી જોઇએ અને જે દહાડે જે મુખ્ય ખાબતની કથા હોય તે દહાડે તે બાબતમાં કાંઇક પણ કામ થવું જેએ, ત્યારે જ કથાતી સાર્થકતા થયેલી ગણાય. માટે હું એ નિયમ ઉપર ધ્યાન રાખીને હરિકથા કરવા ઇચ્છું, અને એ પણ મારી ક્તેહનુ એક મુખ્ય કારણ છે. શ્રીયુત પઢિયાર.
નિષ્પક્ષપાત જેના માટે થાડાંએક મનાયત્ના.
—વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા યા વગેરે આવે નહિ; તે પછી ઉંડા આશયવાળા ક્રયા વગેરે ક્યાંથી આવે ? વિષય કપાય સહિત મેક્ષે જવાય નહિ. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય હિ. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. અકા કરતાં પ્રથમ જેટલા ત્રાસ રહે છે તેટલા ખીઝ ફેરે કરતાં રહેતા નથી. માટે પ્રથમથી જ અકાર્ય કરતાં અટકવું, દૃઢ નિશ્ચય કરી અષ્ટાઅે કરવું નહિ.
—લૈાકિક આલંબન ન જ કરવાં. જીવ પોતે જાગે તે બધાં વિપરીત કારણે। મટી જાય. જેમ કેાઇ પુરૂષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરૂષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણિએ તેના દોષ કાઢે; પણ પેાતાને દોષ કાઢતા નથી કે હું ઉંધી ગયે. તે આમ થયું; તેમ જીવ પોતાના દેષો જોતે નથી. પોતે જાગૃત રહેતા હાય, તેા બધાં વિપરીત ફારણે। મટી જાય; માટે પોતે જાગૃત રહેવું,