________________
૨૮
જૈનહિતેચ્છુ. ત્યારે ચંદુલાલે કહ્યું કે, જે હું મારી ફરજ બજાવી શકતે હે , અને મારા આત્માને સંતે મેળવી શકતે હૈઉં, તે લેકે મારે માટે શું બેલે છે, તેની મને દરકાર નથી. જો હું ધારું તે દર મહીને પાંચશો, હજાર રૂપિયા સહેલાઇથી મેળવી શકું તેમ છું. હમણાથી જ બસો રૂપિયાના માસિક પગારથી નેકરી લેવાની માગણ આવેલી છે, પણ મેં ચોખી ના પાડી છે. એ સિવાય જે વોશેક હજાર રૂપિયા રોકું તે એક મીલનો ભાલ વેચવાની એજન્સીમાં ભાગ મળે તેમ છે, અને એ ખાતામાં પણ રૂપિયાના ઉપરાંત દર મહિને બસો ત્રણસો રૂપિયા સહેલાઇથી બેઠે બેઠે મળી શકે તેમ છે, પણ એ કામમાં ધ્યાન રાખવું જોઈએ, તે મારાથી બની શકે તેમ નથી, માટે મહારા પિતાજીના જજૂના મિત્ર કે જેણે મને આ હકીકત કહી તેને પણ મેં ઉપકાર સાથે ના પાડી છે. આવી રીતે જોઈતી સગવડો અને આવડત છતાં પણ કદી લેકે એમ કહે કે, એનામાં કમાવાની શક્તિ નથી, અને બાપના પૈસા મળ્યા છે તેથી બેઠો બેઠો ઉઠાવે છે ને મોજ કરે છે, તે એમ કહેવાની મને કોઈ દરકાર નથી, કારણ કે હું સમજી શકું છું કે, જે હું ધારું તે ઘણે રસ્તે પૈસા મેળવી શકું તેમ છું પણ ઈશ્વરકૃપાથી મારા બાપ મારા માટે સારી રકમ મૂકી ગયા છે, તેના વ્યાજમાંથી સારી રીતે મારો ગુજારે ચાલી શકે અને તેમ છતાં એમાંથી એક સારી રકમ ઉલટી વધ્યા કરે તેમ છે, ત્યારે એવી સગવડ છતાં સેવા કરવાનું કામ છેડીને માત્ર થોડાક પૈસાના લાભ સારૂ કરીને જ પરમાર્થ કરી લેવાની અમૂલ્ય તક હું શા માટે ચૂકં? પૈસા ન હોય તેણે તે મેળવવા માટે માથાકુટ કરવી જોઈએ, વખતનો ભોગ આપ જોઈએ. અને વખતે સેવાને ભોગ પણ આપવો જોઈએ; પણ જેની પાસે પુરતા પૈસા હોય અને જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી પૈસા મેળવી શકે એવું જેનામાં સામ હોય, તેવા માણસેએ પણ પૈસાના લેભમં પડી રહીને કર્તવ્ય બજાવવાની અમૂલ્ય તકો શા માટે ગુમાવવી જોઇએ ? માત્ર કેક અજ્ઞાન લેકના બેલવા સારૂ જ એવી અમૂલ્ય તક ગુમાવી નાંખવી એ ક્યાંનું ડહાપણ? તમે આવી નવી નવી વાતે શું કરો છો ?
ત્યારે કહ્યું કે, ભાઈ તમને આ વાતે નજીવી લાગે છે, પણ પૈસા મેળવવાની વાત બીજા લેકેને નજીવી લાગતી નથી. અરે ! જે પૈસા મેળવાની વાત પૈસાદાર લોકોને નજીવી લાગતી હતી તે તો આપણા દેશમાં હાલમાં ઘણએ મહાન કામ થઇ જાત, પણ સારામાં સારા માણસને અને