________________
જે હિતેચ્છુ. પણ જોઈ શકો છતાં પરિણામ તે આવવાનું છે. જે હે ઇશ્વરી કાનુનને જાણતા હે તે આમ બનવું જ જોઈએ એ પણ હમારા જાણવા માં જ હેય. માટે બદલાની આશા સિવાય, સારાને ખાતર સારૂ હમારે કરવું જોઈએ. ફળ મેળવવાની આશાથી નહી પણ કામને ખાતર હમારે કામ કરવું જોઈએ. હમારે જગતની સેવામાં હમારી જાતને અર્પણ કરવી જોઈએ; એટલે ખાતર કે હમે જગસેવાને ચાહે છે અને ત્યાર બાલી જગોવાને હમારી જાત અર્પણ કર્યા સિવાય હમારાથી રહી શકાતું જ નથી,
સિદ્ધિઓની આકાંક્ષા રાખતા નહિ. હારે મહાન ગુરૂને જણાશે કે “ હવે તે આ મનુષ્યને સિદ્ધિ મળશે તે તેથી હેને લાભ જ થશે ? તે વખતે સિદ્ધિઓ જરૂર હમને આવી મળશે. તે વખત પહેલાં તે પ્રાપ્ત કરવા મથવું એ તે સંકટ માગી લેવા બરાબર જ છે. ઘણી વાર આવી સિદ્ધિઓ ધરાવનાર પુરુષ હલકાં સાથી અથવા ઠગારાં ભૂતાથી ખોટે ભાગે દોરવાઈ જાય છે, અથવા તો પોતે અભિમાની બને છે, અને મહારી ભૂપ થાય જ નહિ એમ માની બેસે છે. આ અથવા બીજું ગમે તે પરિણામ આવે તે પણ એટલું તો ખરંજ કે બીજાઓની રંગવામાં વાપરવા લાયક સભ્ય તથા બળતો તેઓ ભોગ લે છે એ પણ કાંઈ થોડું શ નથી. હા, હમે જેમ જેમ ઉન્નત થતા જશે એટલે કે હું મારી આંતરિક શક્તિઓ જેમ જેમ ખીલતી જશે તેમ તેમ તે સિ ઓ હમને એક પછી એક આપોઆપ મળવા માંડશે; જરૂર તે આપઆપ હમારી બનશે. એટલું જ નહિ પણ જે મહાન ગુરૂને એમ જણાય કે હમને સિદ્ધિઓ જલદી મળે એ હિતકારક છે તે તે સિદ્ધિઓ નિર્ભય રીતે કેમ ખીલવી શકાય તે સર્વ તે ગરૂ હમને સમાવશે. એવે વખત આવતાં સુધી તે હમે સિદ્ધિઓ વગર જ રહે. એ હમારે માટે વધારે સલામતીભરેલું છે.
દરરોજના જીવનવ્યવહારમાં જે એક નાની નાની ઈચ્છાએ ઉત્પન્ન થતી જોવામાં આવે છે તેવી ઇચ્છાઓથી હમે સા ધાન રહેજે. દાખલા તરીકે હમારે ભભકો દેખાડવાને અથવા તો હોશયાર ગણુવાને કદાપિ ઇચ્છતા નહિ. બોલબલ કરવાની ઈચ્છા કરતા નહિ.
મ બને તેમ ડું બોલવું તેમાં જ સાર છે. જે કાંઈ હમે કહેવા કચ્છતા હો તે સત્ય, પ્રિય, અને સાહાયકારી છે એવી મારી પૂરેપૂરી ખાત્રી થાય ત્યહાં સુધી મન ધરવું એ જ એક છે. કઈ