________________
મહાન ગુરૂના ચરણારાવદમા.
- એવા મહાન ગુરૂને રૂબરૂમાં મળવાનું સુભાગ હમને પ્રાપ્ત ન થયું હોય તે પણ હમે તે “નિરિછક ભાવ” પ્રાપ્ત કરી શકે ખરા, –માત્ર હમે એ પ્રાપ્તિ માટે દઢ સંકલ્પ કરે તે.
શરૂમાં હમે કેળવેલો વિવેકને ગુણ હમને કહારનેએ શીખવી એ છે કે ધા–સત્તા વગેરે જે ચીજે ઘણાખરા માણસો ઇચ્છે છે તે સર્વ મેળવવા લાયક નથી. જે હમે આમ બોલીને જ બેસી ન રહે, અને જે હમને આ સત્યને સાક્ષાત્કાર થાય (માત્ર “જ્ઞાન” જ નહિ પણ આ બાબતનું જે હમને દર્શન થાય), તે તે તે ચીજોની ઇચ્છા બંધ પડી જાય.
આટલે સુધી તે બધું સરળ છે. વાતમાં વાત એટલી જ છે કે હમારે સમજવું જોઈએ. પણ કેટલાક એવા મનુબો આ દુનીઆમાં પડ્યા છે કે જેઓ જગતની વસ્તુઓની પ્રાપ્તિ પાછળ પડવું છોડી દે છે ખરી, પણ એમ કરવામાં હેમનો આશય દેવલોક મેળવવાને કે જન્મ—મરણથી પોતે થે થાય એવો હોય છે. આવી જાતની ભૂલમાં હેમે કદી ન પાડશે.
જે હમે “હું પણું' એકજ ભૂલી ગયા છે તે તે, તે “હું” હારે મુકત થશે, અગર કેવી જાતનું સ્વર્ગ હેને મળશે એ મતલબનો વિચાર હેમે કરી શકે જ નહિ. યાદ રાખજો કે બધી જાતની
સ્વાથી ઈચ્છાઓ બંધનકારક છે, પછી ભલેને હમારું લક્ષ્ય ગમે તેવું ઉચ્ચ હેય તેથી શું ? અને હાં સુધી હમે દરેક પ્રકારની સ્વાથી ઈચ્છાઓથી મુક્ત ન થાઓ ત્યહાં સુધી, મહાન ગુરૂના કામમાં હમારૂં ચિત્ત સર્વીશે લગાડવાને હમે સ્વતંત્ર નથી, એ પણ યાદ રાખજે..
હારે હું સંબંધી સઘળી ઇચછાઓ જતી રહે, મારે પણ હમારા કામનું ફળ જોવાની તે ઇચ્છા રહેવા પામે ખરી. હમે કોઈને મદદ કરે છે
હારે હમે એટલું તો જેવા ઈચ્છો છો જ કે તેથી તે સખસને કેટલે લાભ થયો ? કદાચ હમે એમ પણ ઈચ્છે છે કે મદદ લેનાર સખસ હમારા વડે હેને થયેલ ફાયદો જાણવા પામે અને મનથી ત્યારે આભાર માને. અરે આ પણ ઇ’ જ છે અને કર્મના અચળ નિયમનો અદા ન હોવાનું જ એ પરિણામ છે. હારે પણ હમે કોઈને મદદ કરવા માટે હમારૂં બળ વાપરે છે હારે હારે હેનું કાંઈ નહિ ને કાંઇ પરિણામ તે અવશ્ય આવે છે જ; તે પરિણામ હમે જોઈ શકો અગર કદાચ