SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ જૈનહિત. ખુશીથી ભાર મુકીને જવાબ દેવાય જ. એટલું જ નહિ પણ આવાં બધાં સાધના અને સગવડા છતાં ઢીલાપોચા જવાબ દેવા અથવા શ ંકાશીલ જવાબ દેવા તેને હું તે એક બતની નાલાયકી જ સમજુંછું; કારણુકે એમાં મને આત્મશ્રદ્ધાનું માળાપણુ દેખાય છે; એટલું જ નહિ પણુ આગળ વધેલાં માણસાને શ’કાશીલપણે પૂછ્યું કે ' તમારૂં કામ તમે કરી શકશા કે નહિ ?' એ પણુ મને તે તેઓનું અપમાન કરવા જેવું લાવે છે. એ સાંભળીને મે કહ્યું કે, મને માક્ કરજો, મારામાં એટલું બધું અળ નથી, તેથી હું મારા કામમાં શકાશીલ રહુંછું અને બીજાને પણ શંકાશીલપણે સવાલ પૂછુંછું; પશુ હવે તમે મને કહેા કે, ઍમ. એ. પછી તમે શું ધંધા કરવા ઇચ્છા ? થયા ત્યારે ચંદુલાલે કહ્યું કે, ઍમ. એ. ની પરીક્ષામાં પાસ થયા પછી હું હરિકથા કરવાના ધંધા કરવા ઇચ્છુંછું. એ સાંભળીને હું હસી પડયા, અને મેં અજબ થને પૂછ્યું કે, શું અમ્. એ. યને હરિકથા જ કરશે! ? હાય હાય ! તમારી એટલી ખધી વિધાનું એટલું જ ફળ! આટલાં બધાં વરસા સુધી આટલી બધી મહેનત કરી ભણવામાં હજારા રૂપિયાનું ખરચ કર્યું, અને પરિણામે પાઇ પાઇ ઉધરાવવાનો તથા થોડીક બિચારી રાંડીરાંડ એડકી ૫ સે. જરીપુરાણી અને ગરબ છાંટના ગાળા જેવી વાર્તા કરવાના ધંધા કરશેા? આ તમે શું ખેલા છે? આજે કાંઇ ભાંગખાંગ પીધી છે કે શું? હાય હાય! અમ્. એ. થઈને હરિકથાનો ધંધો?! આ ભૂત તમને કાણે ભરાવ્યું ? એ સાંભળીને ચંદુલાલે કહ્યું કે, બંધુ ! હું બહુ દિલગીર છું કે હરિકથાના મહા ઉત્તમ ધંધાને તમે હલકા ધંધા અને ભીખારીનેા ધંધા સમજો છે!; પશુ મને તે એમ લાગે છે કે હરિકથાના ધંધા જેવા ડીજે ઉત્તમ ધંધા મૂળ લેખકના શબ્દોમાં ફેરફાર કરવા મ્ડને ઠીક ન લાગવાથી ‘હરિકથા’ શબ્દ અત્રે કાયમ રાખ્યા છે. જેનેામાં આવીજ જાતના ‘હરિકથા’ કરનારા -શાસ્રોપદેશ કરનારા ગૃહસ્થાની હવે પુરેપુરી જરૂર જણાઇ છે. જેમ જેમ વધુ ભણેલા અને વધુ અનુભવ પામેલા તથા નિર્મળ આશયવાળા શ્રાવા આ કામ ઉપાડી લેવા બહાર પડતા જશે તેમ તેમ પાપક્ષીલા અદૃશ્ય થતી જશે, સાધુત્ર વધુ વ્યવહારૂ અને નિર્મળ થવા આકર્ષાશે અને શ્રાવકા ઉપયાગી અને નિર્માંળ જીવન ગાળતાં શીખશે. ~~~અધિપતિ, ‘જે. હિ’
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy