________________
જેનહિતેચ્છ. અને પુરેપુરો સંતોષ આપે છે. આ પ્રમાણે કુદરતી નિયમને તા થયા પછી, બીજીવાર જમતાં પહેલાં કુદરતી ભુખ લાગવાની આપણે રાહ જોવી જોઇએ, અને આપણી જીંદગીનો આ એકસરખે નિયમ કરે નેઈએ. તનદુરસ્તી અને જીંદગી એ માણસજાતની કુદરતી હાલત છે, અને રોગ અને મરણ અકુદરતી છે. કુદરતી ભુખના કાયદાને આપણે તાબે રહીએ, હારે આપણે સંપૂર્ણ પાચનશક્તિ ભોગવીએ છીએ, અને સંપૂર્ણ પાચનક્રિયા સ્વચ્છ અને ચોખ્ખું લેહી બનાવે છે, અને સ્વચ્છ લોહી તે જ રપૂર્ણ તનદુરસ્તી છે. ( હારે કઈ માણસ વહેલો એટલે રહેવારના પહોરમાં જ છે, હારે શું થાય છે તે આપણે તપાસીએ. હેને “અકુદરતી ભુખ’ અથવા “જમવાની રૂચિ' લાગે છે, અને હેને આવી ભુખ મટાડવા માટે અને ચક્કર કે જે હમેશાં ઠાંસીને ખાવાથી તે પચાવવાને માટે હદ કરતાં વધારે બજામાં દબાયેલી હેજરીની નીશાની હોય છે, તે અટકાવવાને માટે ખાવું પડે છે. રૂચિ અથવા અકુદરતી હાજત સખત હોય છે, અને તેથી માણસ પેટ ભરીને ખાય છે, કેમકે કદાચ હાજરી તદન ખાલી હોય છે. તે ઉતાવળથી જમે છે, અને પુરું અડધું પણ નહિ ચાલું અનાજ ખાતી વખતે પાણુ અથવા બીજું કાંઈ પ્રવાહી પીને જેમ તેમ ગળી નીચે ઉતારે છે. - હવે પેટની અંદર ખોરાકને વલોવીને હજમ કરવાનું કામ શરૂ થાય છે; પણ આ વખતે જઠરરસની ગોળીઓ ખોરાક બરાબર પાચન કરીને માટે જઠરાગ્નિ પેદા કરતી નથી. પરિણામમાં ખોરાક લેવાની ક્રિયા બે ત્રણ વખત ચાલે છે અને સંત મહેનતને લીધે હોજરીના સ્નાયુને થકવી નાંખે છે. છેવટે સંડે અને કોહવાટ પેદા થાય છે, જે “ખોરાકની બીમારી” કહેવાય છે. હવે આ કહોવાયેલા ખોરાકના જથ્થાને ઠીક કરવાને માટે હાજરીના સ્નાયુઓ અને જ્ઞાનતંતુઓને સખ્ત મહેનત પડે છે, અને આ ઝેરરૂપ થયેલો ખોરાક હોજરીમાંથી આંતરડાંમાં નીચે ઉતરીને આગળ ઉપર લેહીની અંદર મળી જાય છે, અને લોહીને અસ્વચ્છ અને રોગષ્ટ બનાવે છે, અને આ અસ્વચ્છ લોહી આખા શરીરમાં ફરે છે. આજ માત્ર માણસ જાતનું મહેકામાં મહેણું દરદ છે અને તે વિષરૂપે ખોરાકનું કાતીલ ઝેર છે.
હારે ગ્રીક લેકે દુનીયા ઉપર રાજ કરતા હતા, ત્યહારે તેઓનાં શરીર સંપૂર્ણ તનરરત અને નમુનેદાર હતાં; કેમકે તે લેકે દિવસમાં માત્ર બે વખત જમતા હતા.