________________
જૈનાહતેચ્છ ઉપર તનદુરસ્તીને ઘણો આધાર રહે છે. કોઈપણ માણસ ગમે તેટલી શરીરની અથવા મનની મહેનત કરે તે પણ હેને કુદરતી ભુખ ” દિવસમાં બે વખત કરતાં વધારે વખત લાગવી જોઈએ નહિ એવું ડૉકટર હયુઇએ અને હેમના દરદીઓએ સાબીત કરી બતાવેલું છે. દરેક દેશમાં, દરેક જાતની આબેહવામાં અને દરેક જાતના ધંધામાં કામ કરતાં માણસે માં, પુરૂષવર્ગ તેમજ સ્ત્રી વર્ગમાં, ગરીબ તેમજ તવંગેરેમાં ઉપર મુજબ સિદ્ધ થયેલું છે. હાં હાં આ બાબતની અજમાયશ કરવામાં આવી છે, ત્યહાં હાં વગર શકે પુરવાર થયું છે કે, કોઇપણ માણસને કુદરતી ભુખ દિવસમાં બે વખત કરતાં વધારે વખત લાગી શકે નહિ. આ નિયમ કુદરતી હોવાથી આપણે હેને એકદમ સ્વીકારે જોઈએ અને
હારે કુદરતી ભુખ લાગે ત્યારે જ ખોરાક ખાવો જોઈએ. જે ભુખ બે વખત લાગે તો તેમ, અને કુદરતી ભુખ એકજ વખત • લાગે તો એકજ વખત જમવું, અને જે તદન કદરતી ભુખ ન લાગે તે સમજવું કે કુદરતી ભુખ લાગ્યા સિવાય અનાજ પાચન થશે નહિ અને શરીરને પોષણ મળશે નહિ, માટે તે દિવસ ઉપવાસ કરવો, તે દિવસને માટે કુદરત જાહેર કરે છે કે, હમે જમતા નહિ. કુદરતના અવાજને તાબે થવાથી કુદરત પોતે જ કુદરતી ભુખ નહિ લાગવાનું કારણ દૂર કરીને કુદરતી ભુખ લગાડશે, અને તેવી ભુખનાં ચિહે મહામાં અને ગળામાં જણાશે. અહિયાં વાચકવર્ગ કુદરતી રીતે સવાલ કરશે કે, શાથી કુદરતી ભુખ લાગે છે અને તે કહારે પેદા થાય છે ? પછવાડે લખવામાં આવ્યું છે તેમ આપણે ઉઘવાથી શક્તિ મેળવી શકીએ છીએ. ઉંધવાથી શરીરના સ્નાયુઓ તાજા અને મજબુત થાય છે. જેમ વધારે શાંત અને આરામીયતભરેલી ઉંઘ આવે છે તેમ વધારે શક્તિ માલમ પડે છે. ઉંઘતી વખતે સઘળા સ્નાયુઓ અને અવયવો કામ કરતા બંધ પડે છે અને તેથી કરીને તેઓના અંદર નવી શક્તિ પેદા થાય છે, જે તેઓને વધારે કામ કરવાને લાયક બનાવે છે. દિલગુર અને ફેફસાં સિવાય આખા શરીરની બાબતમાં આ વાત સત્ય છે. દિલગુર અને ફેફસાંના ચાલુ કામથી આપણું જ્ઞાનતંતુઓ ઉપર આંચકો પહેચ નથી. હોજરીના
સ્નાયુઓ અને જઠરરસ પેદા કરનારી ગોળીઓ (બ્લેઝ) જે ખોરાક પાચ કરવાને જઠરાગ્નિ અને જઠરરસ પેદા કરે છે, તેઓને શરીરના બધા સ્નાયુઓ કરતાં વધારે મહેનત કરવી પડે છે. ખોરાક પાચન કરવામાં હાજરીને