________________
તનદુરસ્તીનું શાસ્ત્ર. જરૂર જેટલું અને જરૂર હોય ત્યારે જ સાદું ભોજન લેવું, એના જેવો બીજો એક પણ શ્રેષ્ઠ નિયમ નથી.
* ખોરાક ખાવાની આપણી ખોટી આદતને લીધે આપણે સઘળા કુદરતી ભુખની લાગણી ખોઈ બેઠા છીએ, અને આપણામાં ભુખની કૃત્રીમ લાગણી ઉત્પન્ન થઈ છે, જેને આપણે “જમવાની રૂચિ' કહીએ છીએ. જેટલું તફાવત “પ્રકાશ” અને “અંધારા વચ્ચે છે તેટલે જ તફાવત કુદરતી અને કૃત્રીમ ભુખ અથવા “જમવાની રૂચિ” વચ્ચે છે. સંપૂર્ણ તનદુરસ્તી મેળવવાનું પહેલું પગથી૬ આ કૃત્રીમ લાગણીને નાશ કરવાનું છે. પેટમાં ખાલીપણું, ચળવળાટ, કરડવું વગેરે કેટલીક લાગણીઓને કુદરતી ભુખની વ્યાખ્યા તરીકે લેકે ગણાવે છેપણ આ લાગણીઓ કૃત્રીમ ભુખ અથવા જમવાની રૂચિ”ની છે અને “કુદરતી ભુખની નથી ખાવાપીવા સંબંધી આપણે ખોટી આદતોને લીધે આપણે આવી લાગણીઓને “કુદરતી ભુખ”, ને ઠેકાણે ગણીએ છીએ. માણસજાતને ઘણે મોટે ભાગ કૃત્રીમ લાગણી અથવા રૂચિને તાબે હોય છે, અને લગભગ હેનો ગુલામ થઈ ગયેલ હોય છે.
કુદરતી પ્યાસની લાગણી કેવી હોય છે તે આપણે જાણીએ છીએ; તે લાગણું મહેલમાં અને ગળામાં થાય છે અને હારે પાસ લાગે છે ત્યારે બીજા પ્રવાહી કરતાં સ્વચ્છ જળને તે વધારે પસંદ કરે છે. હારે માણસને કુદરતી ખાસ લાગે છે ત્યારે સ્વચ્છ જળ કેવું સ્વાદીક અને ઠંડક આપનારું લાગે છે ! પીવાની અંદર જે માણસે આ નિયમ બરાબર પાળે તે મૂત્રપીંડના અને બીજાં એ જાતનાં દરદો થાય જ નહિ. કુદરતી માસની માફક કુદરતી ભુખ પણ મોંમાં અને ગળામાં ઉત્પન્ન થાય છે અને ખોરાક સ્વાદીષ્ટ અને લહેજતદાર લાગશે એવી લાગણું થાય છે. કૃત્રીમ ભુખ અથવા “ખાવાની રૂચિ ની લાગણી એવી હોય છે કે હારે માણસ ભૂખ્યો થાય છે ત્યહારે જે ખોરાક મળવામાં જરા પણ ઢીલ થાય તે હેને ખીજવાય અને ખામોશ વગરને કરી મુકે છે; પણ “કુદરતી ભુખની લાગણી એવી હોય છે કે હારે માણસ ભૂખ્યો થાય છે તે હારે જે જરૂર પડે છે તે મીજાજ ખોયા વગર કલાકો સુધી ખોરાકને માટે રાહ જોઇ શકે છે. * સંપૂર્ણ તનદુરસ્તી મેળવવાને માટે એ જરૂરતું છે કે, કોઈપણું માણસે “કુદરતી ભુખ લાગ્યા સિવાય કદી ખાવું નહિ. ઈદગીને આ એકસરખો નિયમ છે જોઈએ. બીજા બધા કરતાં આ નિયમ પાળવા