________________
જેનહિતેચ્છુ એવું અસ્વચ્છ લેહી એજ રોગનું મૂળ. આ અસ્વ છે લેહી આખા શરીરમાં ફરે છે અને દરેક રજકણ સુધી અને ઘણી જ સૂક્ષ્મ જગાઓમાં પણ પહોંચી વળે છે અને ત્યહાં જાતજાતના વિકારો (દર) ઉત્પન્ન કરે છે. રેગે લાખો પ્રકારના છે, પરંતુ સર્વનું મૂળ કારણ તે આ અસ્વ છ લોહી એ એક જ છે.
એટલા માટે લેહીને અસ્વછ કરનાર કારણે દૂર કર્યા સિવાય તનદુરસ્તી સાચવી શકાય જ નહિ. માટે હાજરીને આરામ ન મળે એવી રીતે તેમાં ક્યારો ઠાંસઠાંસ કરે–વારંવાર કે ભૂખ કરતાં વધુ વખત અને વધુ પ્રમાણમાં ખાવું એ ખરેખર આત્મઘાતનું જ કામ છે. માટે હું કહું છું કે શ્રાવકનું સાતમું વ્રત જે “ ઉપભોગની બાબતમાં મર્યાદશીલ બનવું” એવું છે તે દરેક મનુષ્ય પાળવા એગ્ય છે. આ ખાઉં કે પેલું ખાઉં, એવી લાલસા છેડીને માત્ર “ભૂખ ભાગવા માટે જ ખાવું છે એ ખ્યાલ બરાબર નજર આગળ રાખીને જ કાંઈ પણ કળીઓ હાથમાં લેવો જોઈએ. મહેને પૂછીને નહિ પણ પેટને પૂછીને ખાવું જોઈએ. જે પેટ ખરે જ ભૂખ્યું થયું હાય, જે તે ન બોરાક સંગ્રહવાને “લાયક છે એમ તે સાક્ષી આપતું હોય તે જ ખાવું, નહિ તે મહેને કહી દેવું કે “તું તે મહને ઘણાએ ઉશ્કેરે છે પરંતુ મહારે તે સાતમું વ્રત છે માટે મહારે “ઉપભોગની બાબતમાં મર્યાદશીલ થયા વગર ચાલે જ નહિ, મહારે તે ખાન પાનના પદાર્થો તરફની વૃત્તિને સંકોચાવ્યા સિવાય છૂટકો જ નથી; માટે તું છાનુંમાનું બેસી રહે; નહિ તે તમાચા પડશે! ” આમ કહી મહેને વશ રાખવું અને ઉપગના પદાર્થો વગર જરૂરે ભોગવવા નહિ, માત્ર સ્વાદ ખાતર જ ભોગવવાની ઈચ્છાને દાબી દેવી.
આપણે બધામાં એક બેટ ખ્યાલ ભરાઈ પેઠે છે કે, “ખોરાકમાંથી જ શક્તિ ઉત્પન્ન થાય છે'; પણ તેમ નથી. આશિર્વાદ રૂપ અને ચમત્કારીક નવાઈ જેવા ઉંધવાના નિયમ મારફત જ શક્તિ મળે છે અને ખોરાક તે કામકાજથી શરીરને પહોંચતા ઘસારાનો ખાડો પુરે છે–રજકણને દુરસ્ત
કરે છે–કાંઈ તાકાદ કે શક્તિ એનાથી મળતી નથી. - અને ખાવા-પીવાના કુદરતી નિયમે બરાબર પાળવાથી ઉંધ સારી
અને શાન્તરીતે આવે છે, જેથી તે ઉંઘઠારા તાકાદ અથવા શક્તિ પણ પ્રાપ્ત થાય છે. માટે શક્તિ મેળવવા ઇચ્છનારે વધારે નહિ પણ ઓછું-હાજરીને