________________
સગુણ ખીલવવાનો સરલ મા. ૫ મનુષ્ય એ વિચારની કૃતિ છે.”સણ ખીલવવામાં વિચાર બહુ અગત્યનો ભાગ ભજવે છે. માટે જે સણુને હમે ખીલવવા માગતા હે, હેનો વિચાર કરે. જે ક્ષમાનો ગુણ ખીલવવા ઈચ્છા થતી હોય તે ક્ષમાને જ વિચાર કરે, પણ ક્રોધને ત્યાગવાને વિચાર કરતા નહિ કારણ કે “ ક્રોધને ત્યાગ કરવાનું છે એ વિચાર જ હમારી આગળ કોઇની મૂર્તિ ઉત્પન્ન કરે છે, અને આ રીતે હેને ત્યાગ કરવાને બદલે હમે વારંવાર વિચાર કરીને હેને જ પુષ્ટિ આપે છે. માટે જે દુર્ગુણ હમે ટાળવા માગતા હે હે વિચાર સરખો પણ કરતા નહિ, પણ તે ણને વિરોધી સદ્ગણને વિચાર કરો. “પ” ને ત્યાગ કરવાને પ્રેમ” ને વિચાર કરે, ક્રોધને વાતે “ ક્ષમા ને, “ગ”ને વાતે નમ્રતા’ને, કપટનેવાતે “સરલતાનો, સ્વાર્થ પ્રેમ એટલે રાતે વાતે “ નિસ્વાર્થ પ્રેમ” ને, ભ” ને સ્થાને “સપને, અને “દેવ પ્તિ છે સ્થળે “ગુણનુરાગ’ને વિચાર કરો. ( આ પ્રમાણે હમે સગુણાનું નિરંતર ધ્યાન કરશે એટલે દુર્ગુણોના વિચારોને ખોરાક મળતું બંધ થવાથી તે તે સ્વયમેવ નાશ પામતા જશે. અને વિચારે નાશ પામ્યા એટલે તેવાં કાર્યો પણ નાશ પામશે; કારણ કે સઘળાં કાર્યો અને પિતા “વિચાર” છે. માટે સદ્ગુણને ખીલવવા માટે કેવળ સદગુણના જ વિચારો કરો, અને હેને અમલમાં મૂકે. પ્રથમ એ કામ જરા મુશ્કેલ લાગશે પણ એકવાર હમે તે કામ કરશે એટલે બીજીવાર તે સુગમ થશે. ત્રીજીવાર તેથી પણ વધારે સુગમ થશે. એમ વારંવાર પ્રયતન કરતાં અને અનુભવમાં મૂકતાં તે સગુણ પ્રમાણે ચાલવાનું કામ હમારી બાબતમાં સ્વાભાવિક થઈ શકશે, તે એટલે સુધી કે તેની વિરૂદ્ધ ચાલવું એ હમારી અજાયબી વચ્ચે હમને દુષ્કર લાગશે. કોઈ પણ સારા વિચારને કેવળ વિચાર રૂપે જ રહેવા દેતા નહિ, હેને તરત જ અમલમાં મુકો. કારણ કે, જે મનુષ્ય અમુક બાબતને વારંવાર વિચાર કરે, પણ જે તે પ્રમાણે બિલકુલ વિતે નહિ તે પછી તે સારા વિચારની લાગણી પણ બુઠ્ઠી થઈ જાય છે, માટે આ બાબત ખાસ ચેતવણી રૂપે જણાવવામાં આવે છે કે હમારે શુભ વિચારેને તરત જ અમલમાં મૂકે. હુમારા મનોબળને દઢ કરે, આત્મશક્તિમાં વિશ્વાસ રાખો, અને આ અગત્યના કામનો આરંભ કર; જરૂર હમને વિજય મળશે, અને ઘણા થોડા વખતમાં આ રસ્તે ચાલીને હમે સણની વેચે પહોંચી શકશા,
: '
' , " . '