________________
જેનહિત છું.
SS.
-
.
!
તનદુરસ્તીનું શાસ્ત્ર.
NRI તનદરતી ગુમાવી બેઠા પછી ફરી મેળવવા મથવું એ કરતાં તે
ગુમાવાય જ નહિ એવી કાળજી રાખવી એ વધારે ડહાપણSછે ભરેલું છે. પરંતુ ઘણાખરા માણસોને તે એ જ ખબર નથી ' હતી કે તનદુરસ્તી કેમ જળવાય ? કેટલાક ધારે છે કે વધારે
પષ્ટિક ખોરાક ખાવાથી તદુરસ્ત રહેવાય, કેટલાક ધારે છે કે વધારે પ્રમાણમાં ખાવાથી તદુરસ્ત રહેવાય અને કેટલાક ધારે છે કે શરીરને જેમ બને તેમ ઓછો શ્રમ આપવાથી તદુરસ્ત રહેવાય ! આમ અનેક પ્રકારના ભૂલભરેલા વિચારો, તનદુરસ્તીના રતાના સંબંધમાં, જનસમાજ માં, હયાતી ધરાવે છે. ખુદ ડાકટરો, વધે અને વિદ્વાનો પૈકી પણ મોટે ભાગ તનદુરસ્તીના સાચા અને સાદા શાસ્ત્રથી ઘણે ભાગે અજ્ઞ છે, હાં સામાન્ય માણસોનું તે પૂછવું જ શું ?
તનદુરસ્તીનું શાસ્ત્ર ઘણું જ સહેલું અને સાદું છે એથી કાંઈ હેને ઉપગીપણામાં ખામી આવતી નથી. હું હમણાં જે સાદા નિયમો જણાવું છું હેને માત્ર સાદા” હોવાને કારણથી જ હસી કહાડશે અગર હેની અવગણના કરશો તે હમે વગર “છી એ મળતી ઉંચામાં ઉંચી દવા ગુમાવશો. તનદુરસ્તીના શાસ્ત્રને પહેલો અધ્યાયઃ
શ્રાવકનું સાતમું વ્રત. ઉપભોગ અને પરિભેગને મર્યાદામાં લાવવા એવું જે શ્રાવન સાતમું વ્રત કહેવાય છે હેની ખુબી હજી સુધી જેનેના પિતાના જ સમજવામાં આવી નથી. એ વતન સંક્ષેપમાં અર્થ એટલે જ થાય છે ? ખાન-પાન અને સરસામાનની બાબતમાં ઉડાઉ ન થશો.”