________________
પાછલી ભેટ સુદર્શન' ભાગરજા ની પાછલી ભેટ અને ઉપદેશી તખતા તૈયાર કરવાની હજી ફુરસદ મળી નથી. તૈયાર થયેથી તુરત રવાના કરવામાં આવશે. દરેક લખાણ જાતે જ જવું પડતું હોવાથી અને હાં સુધી લખનારનું પિતાનું મને સંતોષ ને પામે ત્યાં સુધી કોઈ લેખને છાપવા ન આવે એવો નિયમ હોવાથી ભેટની બાબતમાં મોડા થવાય છે, એ વાત કબુલ કરતાં શરમાવાની મહને કાંઈ જરૂર જણાતી નથી. જેઓ એક તરીકે મહારૂં માસિક કે સાપ્તાહિક પત્ર લેતા હોય એમને હું સંતોષવાને અશક્ત છું; જેઓ “ જ્ઞાન લાભ ” માટે લેતા હશે તેઓ તો જુદે જ હિસાબ ગણતા હશે. .
ભેટોની ઉઘરાણી કરનાર દરેકને જુદે જવાબ મહારાથી કદી નહિ આપી શકાય. એવાઓ ગ્રાહકના લીસ્ટમાંથી નામ કાઢી નખાવશે તો એમના તથા મહારા લાભમાં ઠીક થઈ પડશે.
અધિપતિ, જૈનહિતેચ્છું શુદ્ધિ –અંદરના પહેલા પૃષ્ઠ પર મથાળે “સપ્ટેમ્બર-અંક ૮ મો’ એ શબ્દને બદલે “ગસ્ટ–અંક ૮ મો” એમ વાંચવું.
- તાવની રામબાણ દવા. રૂ. ૧૦૦) ના ઇનામવાળી. '
કોઈ પણ જાતને તાવ એટલે દાડ, એકાંતરી, ચોથીએ, ઉને, ટાઢી ને ચાલતા જમાનાના નવી નવી જાતના ઉડતા તાવો અમારી દવાથી ન ઉતરે તે લીધેલા પૈસા પાછા આપીશું. કોઈ શખ્સ એમ સાબીત કરી આપશે, કે વૈદ શા. ગીરધરલાલ કહાનજીની દવાથી ચોથીઓ ભાવ ન ગયો તે તેને રૂ. ૧૦૦) ઇનામ આપીશું. આ દવા તાવ હોય છે તે વખત લેવાથી તાવ ઉતરી જાય છે અને ઉતર્યા પછી લેવાથી તાવ - વત નથી અને શક્તિ આપે છે. ગોળી ૪૨ ની ડબી નંગ ૧ ને રૂ. ૧)
અમારી ઉપરની તાવની દવા પ્લેગ (મરકી) ને માટે અકસીર નીવડી ચુકી છે. માટે પહેગવાળા ગામોમાં જે સખસોને મરકીની બચવું હોય તેમને અમારી ઉપરની તાવની દવા વાપરવા ભલામણ છે. - ૪ “શક્તિસજીવન” નામની અમારી દવા તન્દુરસ્તી સુધારવા માટે સૌથી પહેલા નંબરની છે. અજમાવીને ખાત્રી કરે. ૭૫ ગોળીની ડીના રૂ. રા. બીજી પણ તમામ દવાઓ અમારે ત્યાં મળે છે. વિદ્ય શા, ગીરધરલાલ કહાનજી–ધોળકા ( અમદાવાદ)