________________
जैनहितेच्छु.
માસિક પત્ર.
પુસ્તક ૧૩ મું.] ઓગસ્ટ-સપ્ટેમ્બર ૧૯૧૧ [ અંક ૮-૯
અધિપતિ, વાડીલાલ મોતીલાલ શાહ
જેનસમાચાર” ના માલીક દાણાપીઠ, અમદાવાદ
विषयानुक्रम.
અંક ૮ મે, (૧) સદગુણ ખીલવવાને સરલ ભાર્ગ ... (૨) તનદુરસ્તીનું શાસ્ત્ર (૩) દાન ધર્મ છે ઍમ.એ. થયા પછી હમે શું ધંધે
કરવા ઈચ્છો છો? (૫) નિષ્પક્ષપાત જેના માટે થોડાંએક મનાય
અંક ૯ મે, (૧) દરદ અને દુઃખો મટાડવાની વિધા .. (૨) સાધન ચતુષ્ટય , (૩) બા બોલ્યા ને મય!
... (૪) કેવી સુંદર આંખો ! (૫) મન ઇંદ્રિયથી દૂર! (૯) આધ્યાત્મિક જીવનને સરલ માર્ગ ..
વાર્ષિક મૂલ્ય રૂ. ૧-૦-૦ (પષ્ટ જ વગેરે મળીને ૧-૫-૦ ) ચાલુ સાલની ભેટ –સંસારમાં સુખ કહાં છે ? ભાગ ૧-૨
તથા વચનામૃતના ૧૨ તખતા.
સ્વકીય ભારતમાં પ્રિન્ટ વસ' માં આપ્યું.