________________
કેમ, આ વાત મનાય છે?
6
રહેમે આ વાત માની શકો કે નહિ, કે જૈનસમાચાર ’ના ગ્રાહકોને જાનેવારી ૧૯૧૧ થી જુલાઇ ૧૯૧૧ સુધીમાં-માત્ર ૭ માસમાં એકએ નહિ પણ
સાત અમૂલ્ય પુસ્તકો ભેટ તરીકે
મેાકલાઇ પણ ચૂક્યાં છે! અને એગસ્ટની ૧૪ મીએ દશવૈકાલીક સૂત્ર' મૂળપાઠ, અર્થ તથા વિસ્તારવાળી સમજુતી સાથે આપવાનુ છે! કાંઇ મન થાય છે ?
એવી એવી ભેટા આપનાર અઠવાડીક જૈનસમાચાર' ખરીદવા ઇચ્છા થતી હોય તે। આજથી તા. ૩૧ ડિસેમ્બર ૧૯૧૧ સુધીની મુદ્દત માટે રૂ. ૩) ને મનીઆર્ડર માકલા; એટલે બધી ભેટે હમને મેકલી આપવામાં આવશે. ભેટતુ પા ખર્ચ વગેરે તમામ રૂ. ૩)માં જ સમજવું. કે આજથી ગમે તે મહીનામાં ગ્રાહક થશે તે પણ તા. ૩૧ ડિસેમ્બર ૧૯૧૧ સુધીનું જ લવાજમ તથા પેાલ્ટેજ મળીને રૂ. ૩) લેવામાં આવશે
તે અને જો ભેટનાં પુસ્તકો લેવાં નહિ હોય તેા માત્ર પેપર'ની કિમત તરીકે દર મહીનાના ૦~~~~૦ પ્રમાણે ડિસેમ્બર ૧૯૧૧ સુધીના પૈસ અગાઉથી મનીઓર્ડથી મેાકલશેા કે તુરત પેપર મેાકલવામાં આવશે – ચાતુર્માસમાં ખાસ કરીને આ પેપર દરેક જૈને વાંચવુ તેષ્ટએ. એમાં આખા હિંદુસ્તાનના જેનેાને લગતા તથા સાધુને લગત. સમાચાર છપાય છે તથા અનેક હિતસલાહા અપાય છે.
આવતી સાલમાં અમૂલ્ય બક્ષીસા
',
૧૯૧૧ ના જાનેવારીથી ડીસેમ્બર સુધીના આવતા વર્ષમાં અનેક કિમતી બક્ષીસા આપવાની છે; જેમાં એક “ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર છે, કે જેનું મૂલ્ય રૂ. ૬ થી પણ વધુ હાલ તુરતમાં ઉપજે છે. ઉપરાંત અન પણ ઘણાં પુસ્તકા બક્ષીસ મળશે. રૂ. ૩) લવાજમાં ૦-૧૩--૰ તે પાટ ખર્ચ (પેપરનું) જાય, તે પછી રૂ. ૨-૩-૦૦ માં દર્ અઠવાડીએ બાર માસ સુધી પેપર મળે અને વળી રૂ. ૬)ની એક બક્ષી તથા બીજી પણ બક્ષીસે મળે, આ સત્ર હિસાબ લક્ષમાં લેનાર સખત તા “ લક્ષ્મી ચાંડલા કરવા આવે મ્હારે મ્હોં ધાવા નહિ જ જાય ” ! ચ્છા હાય તેા તાકીદે મનીઆર સાથે જ નામ નોંધાવેશઃ— મેનેજર, જૈનસમાચાર,—દાણાપીઠા-અમદાંવાદ.
'વત્સરીની કુમકુમ પત્રિકાઃ—સોનેરી—કાર્ડ તેમજ નેટપેપર જ પર છાપેલી-મૂલ્ય ૧૦૦ પ્રતના ૦-૬૦. તાકીદે લખાઃ— પોપટલાલ મોતીલાલ શાહ,સારંગપુર, તળીઆની પાળ, અમદાવાઢ.