SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શાના મન ૩૧ પગની ઘુંટી તથા રૂમેટીઝમ (સંધીવા) માટે ૨૦, ૨૧ અને ૨૨; ખભાને માટે ૩ અને ૬; પેટ આંતરડાં વગેરે માટે ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૩ અને ૨૬; હાથને માટે ૧, ૨, ૩, ૪, ૫, s, ૭, ૮ તથા ; કમરને માટે ૪, ૫, ૬, ૭, ૧૦, ૧૩, ૧૪, ૧૫, ૬ અને ૨૩. હૃદય માટે તથા “હાર્ટ-ડીસીઝ” માટે ૧, ૨, ૩, ૪, ૫, ૬ અને ૧૬. (આ કસરતે ધીમે ધીમે રોજ ચાલુ રાખ્યા કરવી.) પગને માટે ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪ અને ૨૩, ફેફરોને માટે ૪, ૫, ૬, ૭, અને ૧૬: જ્ઞાનતંતુ તથા દરેક જાતની રગેની નબળાઈ, તથા શરીરની નબળાઈ માટે ૩, ૬, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૨૩. - સમાપ્તિ આ કસરત દરરોજ હવારે તેમજ સાં, પિતાના ઘરના હવાવાળા ખુલ્લા ખંડમાં અથવા ચોગાનમાં કરવી. ફાયદે અવશ્ય થયા વગર નહિ જ રહે. ગ્રીક, યુનાની અને અમલી ઇરાની લકેએ આ કસરતોથી જ લાંબી જિંદગી અને તનદુરરતી પ્રાપ્ત કરી હતી યાદ રાખજે કે મનની તદુરસ્ત હાલત માટે તનને નિરોગી હાલત ઘણી જરૂરી છે. અને તે તનદુરતી મુખ્યત્વે ત્રણ બાબત પર આધાર રાખે છે; ૧ સ્વચ્છતા. - ૨ સાદો, નિયમિત અને બરાબર થવાનો ખોરાક. " ૩ કાંઈ પણ હવે આર વગર જ કરતી નિયમિત કસરત." શાન્ત મન. એ લોકો માને છે કે આવતી કાલે આપણે સુખી થઈશું, અથવા આવતી સાલ કે તેમ પણ નહિ તે સાવતા જન્મમાં સુખી થઈશું ! તેઓ બીચારાને ખબર નથી કે જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ સુખ ભેગવવાની શક્તિ ઓછી થતી જાય છે ! . તે પછી સુખને ભવિષ્ય માટે શા સારૂ મુલતવી રાખવું ?
SR No.537763
Book TitleJain Hitechhu 1911 Book 13
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages338
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy